Tag: Chanasma
પીએસઆઈ, કોન્સ્ટેબલ પર હુમલો કરનાર જીતોડાના શખ્સને 8 માસ કેદ, 25 હજાર દ...
પાટણ, તા.૧૭
ચાણસ્મા તાલુકાના જીતોડા ગામે ત્રણ વર્ષ અગાઉ દારૂ વેચવાની પ્રવૃત્તિ કરનાર શખ્સને પકડવા જતાં ચાણસ્મા પીએસઆઇ અને કર્મચારી પર હુમલો થતાં ઇજાઓ થઇ હતી. જે કેસ પાટણ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 1 આરોપીને 8 માસ સુધીની કેદ અને રૂ. 25000 દંડ વસુલ આવ્યે ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
ચાણસ્મામાં 19 વર્ષ સાથ આપનારા બળદના મૃત્ય બાદ તેની પાછળ ધાર્મિક વિધિ ક...
ચાણસ્મા, તા.૦૨
છેલ્લા 19 વર્ષથી ખેતીકામમાં પરિવારના સભ્યની જેમ મદદરૂપ થતા બળદનું મૃત્યુ થતાં ખેડૂતે સમાધિ આપી ઋણમુક્ત થવા બળદનાં બેસણાં સહિતની ધાર્મિક વિધિ કરાવી હતી. તો બળદના મોક્ષ માટે ભૂલકાંઓને ભોજન કરાવ્યું અને રામધૂન પણ યોજી હતી.
ચાણસ્મા તાલુકાના દાણોદરડા ગામના ખેડૂત કનુ હીરા રાવલે ખેતીના વ્યવસાય માટે 19 વર્ષ પહેલાં એક બળદ ખરીદ્યો હતો. જ...