Tag: Chancellor
પાટણ યુનિ.ના કુલપતિ બનવા માટે 10 રાજ્યોના 50 ઉમેદવારોએ અરજી કરી
પાટણ, તા.૨૦
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કુલપતિ માટે ઇચ્છુક ઉમેદવારોની અરજીઓ મંગાવી હતી. જેમાં ગુજરાત રાજ્ય સહિત દેશના 10 જેટલા રાજ્યોમાંથી કુલ 50 અરજીઓ આવી છે. જેમની દિવાળી બાદ સર્ચ કમિટી દ્વારા અરજીઓની ચકાસણી કરી ત્રણ નામ પસંદ કરશે.
યુનિવર્સિટીમાં કુલપતિ ડો.બી.એ. પ્રજાપતિને સરકાર દ્વારા સસ્પેન્ડ કર્યા બાદ ખાલી પડેલી કુલપતિની જગ્યા પર નવીન કુ...
ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ-પ્રોફેસર્સને અપાયેલા એવોર્ડ અંગે વિવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર્સ અને અધિકારીઓને અપાયેલા એવોર્ડ અંગે વિવાદ ઊભો થયો છે, જેના અંગે અધ્યાપકો અને અધિકારીઓમાં નારાજગી ઊભી થઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પ્રોફેસર્સ અને અધિકારીઓઓને 15મી ઓગસ્ટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ અંગે અગાઉ કોઈપણ જાહેરાત કરવામાં આવી નહોતી, કુલપતિ દ્વારા અચાનક જ એવોર્ડ આપવાની જાહેરાત કરી દેવામાં આવી ...