Tag: Chandigadh
અમદાવાદને સ્વચ્છ બનાવવા સફાઈ કામદારોને સ્માર્ટ વોચ આપવા વિચારણા
ચંદીગઢમાં શહેરને સ્વચ્છ બનાવવા ઉપરાંત સફાઈ કામદારો તેમને નિયત કરી આપવામાં આવેલી બીટ ઉપર બરોબર સફાઈ કરે એ માટે સ્માર્ટ વોચ આપવામાં આવી છે.આજ પ્રકારની સ્માર્ટ વોચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકળાયેલા નિયમિત અને કોન્ટ્રાકટના એમ કુલ મળીને દસ હજારથી પણ વધુ સફાઈ કામદારોને અમદાવાદ શહેરનો દેશના સૌથી વધુ સ્વચ્છ શહેરોમાં આગળનો ક્રમાંક આવે એ માટે આપવ...