Thursday, February 6, 2025

Tag: Chandkheda Police

અસારવા સિવિલમાંથી ઘરઘાટી દ્વારા ચોરીકેસના બે આરોપી ફરાર

અમદાવાદ, તા.૯ અમદાવાદ પોલીસની બેદરકારી વધુ એક વખત સામે આવી છે. ચાંદખેડા પોલીસે ચોરીકેસમાં પકડેલા સાત ઘરઘાટી પૈકી એક મહિલા સહિત ચાર આરોપીને શારીરિક તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં બે આરોપી પોલીસને ધક્કો મારીને હાથકડી સાથે ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે ચાંદખેડા પોલીસના મોબાઈલ વાન ઇન્ચાર્જ દ્વારા શાહીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. ...