Tuesday, October 21, 2025

Tag: Chandrayaan

બુધવારે ચન્દ્રયાન-2, ચંદ્ર તરફ ફંગોળાશે અને 7મીએ ચંદ્ર પર ઊતરશે

ભારતના અવકાશ વિજ્ઞાન ના સિમાચિહ્નરૂપ ચન્દ્રયાન ૨ની અગ્નિપરિક્ષા બુધવારે થવાની છે જ્યારે તે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચન્દ્ર તરફ પ્રયાણ કરશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે તે એક અતિ નાજુક પળ હશે. ચન્દ્રયાન ૨, ૨૦મી ઓગસ્ટના રોજ ચન્દ્રની ભ્રમણકક્ષામાં દાખલ થશે અને ૭મી સપ્ટેમ્બરના રોજ ચન્દ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. બુધવારે સવારે ૩:૩૦ કલાકે પૃથ્વીની ભ્રમણકક્ષા...