Tag: Charges
બેંકોની મનમાની નહિ ચાલે, UPI ફી વસૂલનાર બેન્ક વિરૂધ્ધ થશે કાર્યવાહી
કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ ટ્રાંજેકશન માટે લાગન મર્ચટ ડિસ્કાઉન્ટ રેટ્સ (MDR) ચાર્જને ખતમ કરી દીધો છે. સૌથી મોટી વાત એ છે કે જો તમારી બેન્કએ ડિજિટલ પેમેન્ટ માટે કોઇપણ ચાર્જ વસૂલ્યો તો સરકાર તેના પર કાર્યવાહી કરશે. રવિવારે સીબીડીટીએ ફરી એકવાર બેન્કો માટે સર્કુલર જાહેર કર્યું છે. નવા નિર્દેશમાં બેન્કોને ફરી એકવાર કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને કોઇપ...