Tag: Charitable BJP leader holds wife with another woman
ચારિત્રહીન ભાજપના નેતાને પત્નિએ બીજી સ્ત્રી સાથે પકડી લીધો
ઉત્તર પ્રદેશમાં, લખનઉ ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારીના સભ્ય શ્રીકાંત ત્યાગી ગોમતીનગર એક્સ્ટેંશનમાં ગ્રીનવુડ એપાર્ટમેન્ટના ફ્લેટમાં બીજી સામાજિક કાર્યકર સ્ત્રી સાથે હતો ત્યારે રવિવારે શ્રીકાંતની પત્ની અનુ અચાનક તેના બે બાળકો સાથે અહીં આવી હતી. અન્ય મહિલા સાથે તેના પતિને જોઈને ગુસ્સે થઈ ગઈ હતી. શ્રીકાંત ત્યાગીનું ઘર નોઇડામાં છે.
અનુ ફ્લેટમા...