Tag: Cheating
381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન પકડાયા, બેંકમાં વ્યાપક છેતરપીંડી
અમદાવાદ : વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો અમદાવાદની યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્...
પાટીદારો પર માત્ર 31 પોલીસ અત્યાચાર શોધાયા પણ બે વર્ષથી કોઈ અહેવાલ નહી...
પોલીસ અત્યાચારની ઘટનાઓ અનેક બની પણ મોટા ભાગની તપાસ થઈ નહીં
પોલીસ અત્યાચાર મામલે જસ્ટીસ કે. એ. પૂંજ કમિશનની મુદત સપ્ટેમ્બરનાં અંતમાં પૂર્ણ થશે, પણ અહેવાલના ઠેકાણા નહીં, સરકાર તરફે 111 સરકારી અધિકારીઓએ આ મામલે સોગંદનામા રજૂ કર્યા
અમિત શાહને પાડીદારો જવાબદાર માને છે
ગાંધીનગર : વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે ર...
સુપરવાઈઝરે જ વિદ્યાર્થીઓને કાપલી આપી જવાબો લખાવ્યા
અમદાવાદ, તા. ૧
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ૪૩૨ જેટલા સહાયક ક્લાર્કની પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે શહેરમાં આવેલા વિવિધ કેન્દ્રો ઉપર રવિવારે સવારે લેવામાં આવેલી પરીક્ષા દરમિયાન મણિનગરમાં આવેલી રાજાભગત સ્કૂલમાં સુપરવાઈઝરે જ વિદ્યાર્થીને જવાબ લખવા કાપલી આપતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને પગલે સેન્ટર પર પોલીસ કાફલો પહોંચી ગયો હતો. જ્યાં...
પોલીસ કંટ્રોલ રૂમમાં જ નકલી મહિલા આઈપીએસ ઘૂસી જતા હાહાકાર
અમદાવાદ, તા.30
પ્રતિબંધિત ગણાતા અને સંવેદનશીલ એવા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ઘૂસી ગયેલી એક નકલી મહિલા આઈપીએસની માધવપુરા પોલીસે ધરપકડ કરી છે. પોતાનો 2002 બેચની આઈપીએસ તરીકે પરિચય આપી કંટ્રોલ રૂમમાં રૂઆબ છાંટતી મહિલાના વર્તનથી શંકા જતા તેની વધુ પુછપરછ કરતા ભાંડો ફૂટયો હતો. આઈપીએસ તરીકેની ખોટી ઓળખ આપનારી મહિલાની પોલીસે જડતી લેતા તેની પાસેથી પ્રેસ-પો...
ટુર પેકેજના નામે ટ્રાવેલ ઈન્ડીયાના બે માલિકો 7 લાખની ઠગાઈ આચરી ફરાર
અમદાવાદ, તા.28
દિવાળી વેકેશનમાં માલદીવ ફરવા જવા માટે ટ્રાવેલ ઈન્ડીયામાં પેકેજ બુક કરાવનારા ત્રણ પરિવારના 14 સભ્યોના 7 લાખ રૂપિયા બે ગઠીયાઓ ચાંઉ કરી ગયા છે. નવરંગપુરા પોલીસે છેતરપિંડીની અરજીની 10 મહિના સુધી તપાસ કરી ટ્રાવેલ ઈન્ડીયાના માલિક શક્તિસિંહ વાઘેલા અને અમિત કે. પટેલ સામે ઠગાઈની ગુનો નોંધ્યો છે. કઠવાડા જીઆઈડીસીમાં ફેકટરી ધરાવતા આકાશ ગાયત્...
ઘરમાં ઘૂસી આવેલા શખ્સોએ યુવકને ડરાવી લૂંટ ચલાવી, એટીએમ કાર્ડમાંથી રૂપિ...
અમદાવાદ, તા.28
શહેરના હિંમતલાલ પાર્ક બીઆરટીએસ પાસે આવેલા માલવ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકને ચાર અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી આસાનીથી લૂંટી લીધો છે. ઘરમાંથી માત્ર 1 હજાર રોકડ, બે ઘડીયાળ અને પાવર બેંક લૂંટ્યા બાદ આરોપીઓએ યુવકને પોતાની પાસે બેગમાં રિવોલ્વર હોવાની બીક બતાવી બે એટીએમ કાર્ડના પાસવર્ડ મેળવી લઈ 50 હજાર રૂપિયા ઉપાડી લીધા છે. ઘરમાં ઘૂસીને સાગર...
બીટકોઈન કેસના મુખ્ય સુત્રધાર શૈલેષ ભટ્ટની સાળી સાથે દુબઈમાં શુ થયુ ?...
અમદાવાદ,તા. 21
ગત વર્ષની શરૂઆતમાં સુરતના બીલ્ડર શૈલેષ ભટ્ટને અમરેલી પોલીસ દ્વારા લુંટી લેવામાં આવ્યો હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાયા પછી આખુ પ્રકરણમાં બીટકોઈનનો બે નંબરનો ધંધો કારણભુત હોવાની હકિકત બહાર આવી હતી, આ મામલે અમરેલીના એસપી જગદીશ પટેલ સહિત દસ પોલીસ કર્મચારીઓની ધરપકડ પણ થઈ ચુકી છે, ત્યાર બાદ આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે અપહરણ-અ...
આરટીઓ બોગસ લાયસન્સ રેકેટમાં મહિલા જુનિયર કલાર્ક સહિત 4 લોકોની ધરપકડ
વસ્ત્રાલ આરટીઓમાં બેકલોગ એન્ટ્રી કરી બોગસ લાયસન્સ ઈસ્યુ કરવાના રેકેટમાં મહિલા કર્મચારી સહિત ચાર લોકોની ધરપકડ થતા આરોપીઓનો આંકડો 9 પર પહોંચ્યો છે. જુનિયર કલાર્ક તરીકે નોકરી કરતી દિપ્તી સોલંકીએ આ રેકેટના મુખ્ય સૂત્રધાર અને આરટીઓ એજન્ટ જીજ્ઞેશ મોદીને સારથી-4 સોફટવેરના આઈડી આપ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પરચૂરણ કામ કરતો એક યુવક પ...
રાજયમાં કેરોસીનની જરૂરિયાત સામે ૨.૮૦ લાખ લિટર ઓછો જથ્થો ફાળવાયો
રાજયમાં કેરોસીનના જથ્થાની જરૂરિયાત સામે કેન્દ્ર સરકાર દ્વારા ૨.૮૦ લાખ લિટર ઓછો જથ્થો ફાળવવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ વિધાનસભામાં લેખિતમાં માહિતી આપીને જણાવ્યુ હતું.
રાજ્યમાં કેરોસીનના જથ્થાની જરૂરિયાત અંગે કોંગ્રેસનાં ભીખાભાઈ જોશીએ વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરી દરમિયાન સવાલ કર્યો હતો કે તા. ૩૦-૦૯...
ખાલી પડેલો પ્લોટ ભાડા કરારથી બારોબાર આપી ગઠીયાઓએ 7.61 લાખ પડાવી લીધા
સિંધુભવન રોડ પર ખાલી પડેલો 3800 વારનો પ્લોટ બારોબાર ભાડે આપી દઈને કરાર કરી ડિપોઝીટ તેમજ ભાડા સહિત 7.61 લાખ વસૂલનારા બે ગઠીયાઓ ફરિયાદ નોંધાઈ છે. મૂળ માલિકે જમીનનો કબ્જો લેતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટતા વસ્ત્રાપુર પોલીસે મેમનગરના રમેશ દેસાઈ અને પરાગ ગણાત્રા (રહે. ઈન્દ્રપ્રસ્થ ટાવર, ડ્રાઈવઈન રોડ) સામે ગુનો નોંધી દસ્તાવેજો કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.
...
હીરાના વેપારીને બંધક બનાવી લાખોની ખંડણી વસૂલવાના ષડયંત્રમાં મહિલા સહિત...
અમરેલીના હિરા વેપારીને ડાયમંડ ખરીદવાના બહાને આણંદ ખાતે બોલાવી માર મારી લૂંટ ચલાવ્યા બાદ બંધક બનાવી પાંચ લાખની ખંડણી વસૂલવાનું ષડયંત્ર રચનારી ટોળકીનો બાપુનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. હીરાના વેપારી સાથે આણંદ ખાતે બિભત્સ વર્તન કરી જાળમાં ફસાવનાર મહિલા તેમજ બાપુનગરની આંગડીયા પેઢીમાં પાંચ લાખ લેવા આવનાર શખ્સની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલી ...
બોગસ દસ્તાવેજોથી બરોડા ગ્રામીણ બેન્ક સાથે 35.60 લાખની છેતરપિંડી
વિજાપુર તાલુકાના પામોલ સ્થિત બરોડા ગ્રામિણ બેંકમાંથી ખેતીની જમીનના બોગસ દસ્તાવેજો રજૂ કરી લોન ધિરાણ મેળવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. તાલુકાના ગેરીતાના ત્રણ અને હસ્નાપુર ગામના પાંચ મળી 9 શખ્સોએ નવેક વર્ષ પહેલાં રૂ.35.60 લાખની લોન લીધા બાદ ભરપાઇ કરી ન હતી. જે અંગે વારંવાર નોટિસો આપવા છતાં ભરપાઇ ન કરતાં બેંક દ્વારા વિજાપુર મામલતદાર કચેરીમાં દસ્તાવેજોન...
વિકલાંગોની ટિકિટ-પાસ તપાસવાના બહાને તોડ કરતો પાટણનો શખ્સ ઝડપાયો
પાલનપુર આરપીએફ પોલીસની ટીમે અમરાપુર – અરાવલી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે સુરક્ષા દળના જવાનના સ્વાંગમાં વિકલાંગ યાત્રીઓનું ચેકિંગ કરી તેમની ટિકિટ અને પાસ તપાસવાના બહાને નાણાં પડાવતા પાટણના એક શખ્સને ગુરૂવારે ઝડપી લીધો હતો. જેને પાલનપુર ખાતે ગુજરાત રેલવે પોલીસને સોંપતા પીએસઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર આરપીએફ પોલીસની ટીમને રેલવે સુરક્ષા દળની વર્દી...
સ્ત્રીના કપડા પહેરી ચોરી કરતાં ચોરોથી સાવધાન
આજે રાત્રે ડીસા તાલુકાના ભોયણ અને ઢુવામાં સ્ત્રીના કપડા પહેરી ચોર પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ ચોર દિવસે 2-3 કલાકના સમયે ઘરે ઘરે ફરીને અજાણ વ્યક્તિ બની ખોટું સરનામું પુછતા લોકોમાં ચોરની શંકાયે તેનો પીછો કર્યો હતો તે ચોર ભોયણ ગામના ડીસા-સામઢી રોડ પર આવેલી બોડી ફાટક પાસે ઝુપડામાં કપડાં બદલી નાખ્યા અને ફરીથી ઘરે ધરે ફરી ખોટા સરનામું પૂછવ...
મધુરડેરીના વિસ્તરણને નામે ખરીદાયેલા પ્લોટમાં વ્યાપક ગેરરીતિઓ પકડાઈ
ગાંધીનગરની મધુર ડેરીનું 24 કરોડનું જમીન ખરીદીનું કૌભાંડ
ટેસ્ટ ઓફ પાટનગર તરીકે જાણીતી મધુર ડેરી હવે ટેસ્ટ ઓફ સ્કેમ તરીકે કુખ્યાત બની ગઈ છે. તેને કુખ્યાત બનાવવામાં ભાજપ સાથે જોડાયેલા પૂર્વ ચેરમેન અને હાલના ડિરેક્ટ શંકર રાણા જવાબદાર છે. તેઓ રૂપાણી સરકારના અનેક પ્રધાનો સાથે સારી રીતે સંબંધો ધરાવે છે. તેમણે ડેરીને રૂ.40 કરોડનું જમીન કૌભાંડ કરતાં સમગ્ર ...
ગુજરાતી
English