Sunday, September 28, 2025

Tag: checking

દારૂના ચેકિંગના નામે એસટી ડ્રાઇવર કંડક્ટરની જાહેરમાં આબરૂ લૂંટાય છે

મહેસાણા, તા.૨૪  મુસાફરોની સલામતીના ભાગરૂપે એસટી બસમાં ફરજ પર ચડતા દરેક ડ્રાઇવર અને કંડકટરનું દારૂનું સેવન તો નથી કર્યું ને? તેનું બ્રીથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ રાજ્યભરમાં હાથ ધરાયું છે. એસટી નિગમની સૂચનાના પગલે મહેસાણા વિભાગના તમામ 11 ડેપોમાં પણ આલ્કોહોલ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. જોકે, આ ટેસ્ટ જાહેરમાં કરાતો હોઇ કર્મચારીઓમાં કચવાટનો સૂર ઊઠ્યો છે. જ...

યાત્રાધામ શામળાજીમાં ૭૩ માં સ્વાતંત્ર પર્વમાં આતંકી હુમલાની દહેશતથી સુ...

કાશ્મીરમાં 370 અને 35-A  નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષા સાબદી કરાઈ છે. શ્રાવણ માસને લઈ શામળાજી મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળે છે. રાજસ્થાન રાજ્યમાંથી પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથધરવામા...

અમદાવાદમાંથી 19 બોગસ તબીબો ઝડપાયા

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં 19 બોગસ તબીબો ઝડપાયા છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરીને તેમના દવાખાના સીલ કરવામાં આવ્યા હોવાની નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે લેખિતમાં માહિતી આપી છે. 31-05-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં તબીબોની ડિગ્રીની ચકાસણી ક્યારે કરવામાં આવી હતી? આ ચકાસણી દરમિયા...