Thursday, February 6, 2025

Tag: Chhattisgarh

હિંદુ વિચારધારાની સત્તા આવતાં ગુજરાતની પ્રજા 25 વર્ષમાં ઈંડા ખાવા તરફ ...

ગુજરાત હવે ગાંધીજીના સમયનું અહિંસક નથી રહ્યું, દેશમાં ઓછા ઇંડા ખાનારા 14 રાજ્યો પછી ગુજરાતનું સ્થાન, ગુજરાત હવે ઇંડાહારી રાજ્ય ગાંધીનગર, 25 નવેમ્બર 2020 આખા દેશમાં ગુજરાતના લોકો શાકાહારી છે, એવું લોકો માનતા આવ્યા છે. પણ છેલ્લા 25 વર્ષમાં રાજકીય પરિવર્તનની સાથે હિંદુવાદી વિચારધારા આવી ત્યારથી ઇંડાનો વપરાશ વધ્યો છે. ગુજરાતના લોકો હવે ઇંડાહારી છ...

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં માસ્ક વિના પેટ્રોલ-ડીઝલ અને કરિયાણું મળશે...

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં માસ્ક ન પહેરેલા લોકોને પેટ્રોલ-ડીઝલ અને કરિયાણું આપવામાં આવશે નહીં. કલેકટરે આ સંદર્ભે એક આદેશ જારી કર્યો છે. નિયમોનો અમલ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. આદેશ મુજબ ગુરુવારથી આ આદેશ સમગ્ર છત્તીસગઢ જિલ્લામાં લાગુ કરવામાં આવશે. કલેક્ટરના જણાવ્યા મુજબ, રાયપુરમાં સતત વધી રહેલા કોરોના કેસો હોવા છત...

ગુજરાતમાં છાણ બેંકો નિષ્ફળ, હવે તે મોડેલ છત્તીશગઢ સરકારે અપનાવ્યું છે,...

ગાંધીનગર, 15 જૂલાઈ 2020 છત્તીસગઢમાં ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોના 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની મંજૂરી આપી છે. જો આ યોજના ગુજરાતમાં લાગુ કરવામાં અમલ કરવામાં આવે તો 2 કરોડ પશુ માટે રોજના 40થી 50 કરોડ રૂપિયા આપવા પડે. ગુજરાતમાં ગોબર બેંક 2007 પહેલાથી છે. સરકારો હવે ગાયના નામે કૌભાંડો કરી રહી છે. ખરેખર તો પાંજરાપોળ અને પશુપાલનો સ્વનિર્ભર બ...

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...

ગાંધીનગર, 16 મે 2020 ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...