Tag: Chhotaude
છોટાઉદેપુરના જંગલ ની વનસ્પતિમાંથી બાયો ફ્યુઅલ બનાવી શકાય
અમદાવાદ,તા:06
છોટાઉદેપુરના જંગલ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતી ડોળીયા નામની વનસ્પતિમાંથી મોટા પાયે બાયો ફ્યુઅલ વિકસાવી શકાય છે.એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ વિભાગના અધ્યાપક નિકુલ પટેલે પોતાના પીએચડી ગાઈડ ડો.રાગેશ કાપડિયાના હાથ નીચે પીએચડીના ભાગરુપે ઉપરોક્ત સંશોધન હાથ ધર્યુ હતુ.
નિકુલ પટેલને આ સંશોધન માટે ગુજરાત કાઉન્સ...