Tag: Chibari
સમીસાંજના પહેરગીર ચીબરી અને ઘુવડ પર તોળાતુ સંકટ
અમદાવાદ,તા.24
પ્રકૃતિના વિવિધ પાસાઓ પૈકી પક્ષી જગત આપણી સૌથી નજીક છે. આપણુ ગુજરાત રાજય પક્ષી સંરક્ષમાં અગ્રેસર છે. ખીજડીયા,થોળ, નળ સરોવર, પોરબંદર, કચ્છ ઘોરાડ અભયારણ્ય એમ પાંચ પક્ષી અભયારણ્યો ઘરાવતુ આપણું રાજય દેશમાં પક્ષી સંરક્ષણ ક્ષેત્રે વિશીષ્ટ મહત્વ ધરાવે છે. પક્ષીઓ અહી સાચા અર્થમાં નિર્ભય છે પરંતુ આ ઉજળી બાજુની એક કાળી બાજુ પણ છે. એક બાજુ જ...