Monday, April 13, 2026

Tag: Chief Accountant

યુનિવર્સિટીઓમાં પપેટ શોઃ જોઇએ છે પપેટ કુલપતિઓ અને પપેટ અધિકારીઓ

અમદાવાદ, તા.29 ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી કાયમી રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યાઓ ખાલી પડી છે. યુનિવર્સિટીના કામકાજ માટે મહત્વની ગણાતી આ જગ્યાઓ કયારેય ખાલી પડી રહેવા દેવાતી નથી. પણ યુનિવર્સિટીના કુલપતિએ આ બન્ને જગ્યા પર પોતાને અનુકુળ આવે તેવા અને પપેટ તરીકે કામગીરી કરી શકે તેવા અધિકારીઓની નિયુક્તિ કરી દીધી છે. હાલની સ્થિતિ એવી...

ચીફ એકાઉન્ટન્ટ અને રજિસ્ટ્રારની નિમણૂંક માટે હજુ ઈન્ટરવ્યૂ પણ ગોઠવાયા ...

અમદાવાદ, તા. 1 ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યા માટે જાહેરાત આપીને અરજી મંગાવ્યા બાદ બે મહિન જેટલો સમય થવા છતાં હજુ સુધી ઈન્ટરવ્યૂ ગોઠવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવતી  નથી. સરકાર દ્વારા જ્યારે ચીફ એકાઉન્ટન્ટ અને રજિસ્ટ્રાર તરીકે ખાસ અધિકારીની નિમણૂંક કરવાની કવાયત હાથ ધરવામાં આવી, ત્યારે યુનિવર્સિટીએ ટૂંક સમયમાં કા...