Tag: Chief Minister’s Village Road Scheme
29 લાખના ખર્ચે બનેલ કેનપુર-બેવંટા આરસીસી રોડ એક જ મહિનામાં તૂટ્યો
હિંમતનગર, તા.૧૭
હિંમતનગર તાલુકાના કેનપુર -બેવંટા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલ આરસીસી રોડ પર એક મહિનામાં કેટલીક જગ્યાએ તકલાદી બની જતા રોડની કામગીરીમાં વપરાયેલ મટીરીયલની ગુણવત્તા બાબતે અંગુલિ નિર્દેશ થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા હાથ ધરાયેલ સ્થળ તપાસ દરમિયાન તાજા કામ દરમિયાન થયેલ વરસાદને કારણે 5 થી 10 મીટરમાં નુકસાન થયાનુ જણાવાઇ ...