Tuesday, July 22, 2025

Tag: Chief Officer

પાટણ પાલિકાની માલિકીના 9 સ્થળે બહાલી વગર જ મોબાઇલ ટાવરોને મંજૂરી અપાઈ

પાટણ, તા.08 પાટણ શહેરમાં નગરપાલિકાની માલિકીના 9 સ્થળોએ સામાન્યસભાની મંજુરી કે બહાલી વગર જ મોબાઇલ ટાવરો માટે મંજુરી ચીફ ઓફીસર દ્વારા ગયા વર્ષમાં આપી દેવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવવા પામી છે જે ગુરૂવારે પાલિકા સંકુલમાં ચર્ચાનો વિષય બની હતી. શહેરમાં મોબાઇલ ટાવરો વધુ ઉભા થઇ રહયા છે અને તેનાથી રેડીયેશનના પ્રશ્નો થતા હોવાની પાલિકામાં રજ...

પાલિકાની ટીપી બેઠકમાં એકલા પ્રમુખે 179 ફાઇલોનો નિકાલ કરી નાખ્યો

મહેસાણા, તા.૦૧  મહેસાણા નગરપાલિકામાં ટીપી કમિટીના ગઠન વગર સોમવારે પ્રમુખે બોલાવેલી ટીપી કમિટીની બેઠકમાં એકપણ અધિકારી હાજર રહ્યા નહોતા. ચેમ્બરમાં સવારે 11 વાગ્યે ફાઇલોનો થોક ખડકીને પ્રમુખ પ્રતિક્ષા કરતા જોવા મળ્યા હતા. બેઠક અંગે પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે, પ્રજાહિતમાં ત્રણ શરતે તમામ 178 બાંધકામ અરજી (ફાઇલો)નો નિકાલ કર્યો છે. પ્રમુખે તા.3...