Tag: Child trafficking racket
અંદાજ ન્હોતો કે આટલી મોટી સંખ્યામાં મજૂર મળશે!: ..
અમદાવાદ, તા.14
અમદાવાદ પોલીસને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે. નિકોલ પોલીસે રાજ્યના સૌથી મોટો ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટનો પર્દાફાશકર્યો છે. રણાસણ ટોલટેકસ પાસે આવેલા બામ્બા ફાર્મમાં ગોંધી રખાયેલા એક ડઝન કિશોર સહિત 94 પરપ્રાંતિય મજૂરોને મુક્તકરાવ્યા છે. મુક્ત કરાયેલા મજૂરોમાં મોટાભાગના આસામ અને નાગાલેન્ડના છે. આ ઉપરાંત કેટલાક પશ્ચિમ બંગાળના પણ છે.નિકોલ ...
ચાઈલ્ડ ટ્રાફિકીંગ કેસમાં પૂના-સુરતથી બાળકીઓ ઉપાડી લાવનાર આરોપીની ધરપકડ...
અમદાવાદ, તા.9
બેએક મહિના અગાઉ નવા વટવા વિસ્તારમાંથી રેસ્કયુ કરાયેલા 17 બાળકો અને સંરક્ષણ ગૃહમાં આશરો લઇ રહેલી બે બાળાઓ પૈકી ચારનું અપહરણ કરીને વર્ષો અગાઉ અમદાવાદ લાવી તેમની પાસે સલાટ પરિવાર ભિક્ષાવૃત્તિ-ચોરી કરાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટની મુખ્ય સૂત્રધાર આનંદી સલાટના ફરાર પુત્ર બેતાબ ઉર્ફે શિવમને ઝડપી...