Tag: children are missing
કેટલાં બાળકો ગુમ ? વિધાનસભામાં વિગતો કેમ ન અપાઈ ? આ રહ્યાં કારણો
ગાંધીનગર, 19 માર્ચ 2021
રાજ્યભરમાં ગુમ થતા બાળકોને શોધી કાઢવાની ટકાવારી 95 ટકાથી વધુ છે. પણ કેટલાં બાળકો ગુમ થયા તે અંગેની વિગતો વિધાનસભામાં આપવામાં આવી નથી.
સત્તાવાર વિગતો પ્રમાણે
રાજ્યમાં રોજ 14 બાળકો ગુમ થાય છે. વર્ષે 5 હજાર બાળકો ગુમ થઈ જાય છે. રાજ્યભરમાં 2105 સુધીના 5 વર્ષમાં ગુમ થયેલા બાળકો 25254 હતા.
સુરતમાંથી 5951 બાળક ગુમ થયા ...