Tag: Chiman Patel
વિધાનસભામાં માત્ર ચાર વખત જ બહુમત પુરવાર કરવાની જરૂર પડી
કે. ન્યૂઝ, ગાંધીનગર,તા:25
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી અત્યારસુધીમાં વિધાનસભામાં માત્ર ત્રણ વખત જ બહુમતિ પુરવાર કરવાની નોબત આવી છે. આ સિવાય વર્ષોથી બહુમતીવાળી સરકારો હોવાના કારણે વિધાનસભામાં બહુમત પુરવાર કરવાનો વારો કોઈ પણ સરકારને આવ્યો નથી.
1990 સુધી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ નથી થયો
વર્ષ 1960માં મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થાપના થઈ. ત...