Sunday, September 7, 2025

Tag: Chimannhai Patel

દેશમાં ઓછી બહુમતી સાથે સરકાર બનાવવાનો મંત્ર ચીમનભાઈએ આપ્યો હતો

છેલ્લાં કેટલાંક સમયથી દેશના રાજકારણમાં જે રીતે રાજ્યોમાં સરકાર બનાવવા માટે નીતનવા પેંતરા રચાઈ રહ્યા છે તે ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાનની દેન હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં પહેલાં કર્ણાટક અને પછી મહારાષ્ટ્રમાં સત્તા માટે જે પ્રકારની રાજનીતિ રમવામાં આવી છે તેના મુખ્ય સૂત્રધાર ગુજરાતમાં હતા. વર્ષ 1973માં સ્વ. ચીમનભાઈ પટેલે જે ર...