Tuesday, February 3, 2026

Tag: China

દિગ્વિજય સિંહે PM મોદીની ‘લોકલ’ પર ‘વોકલ’ યોજન...

નવી દિલ્હી કોરોના વાયરસ ધીમો પડી રહ્યો હોય તેવું લાગતું નથી. કોરોના ચેપની સંખ્યા સતત વધી રહી છે. વાયરસ રોકવા માટે લોકડાઉનનો રાષ્ટ્રવ્યાપી અમલ કરવામાં આવ્યો હતો. લોકડાઉનને કારણે દેશની આર્થિક પ્રવૃત્તિ અટકી હતી. આર્થિક ગતિવિધિઓને પાટા પર લાવવા માટે, PM મોદીએ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી, જેના માટે સ્થાનિક માટે અવાજ ઉભો કરવા સૂ...

ચીન છોડવા માંગતી કંપનીઓ માટે ભારત 5,00,000 હેક્ટર જમીન આપશે.

આ બાબતની જાણકારી ધરાવતા લોકોના જણાવ્યા મુજબ, ચીનથી બહાર જતા વ્યવસાયોને આકર્ષવા માટે 500,000 હેક્ટર કદનું લેન્ડ પૂલ વિકસાવવામાં આવી રહ્યું છે. આ હેતુ માટે દેશભરમાં કુલ 461,589 હેક્ટર વિસ્તારની ઓળખ કરવામાં આવી છે, મીડિયા સાથે વાત કરવાનો અધિકાર ન હોવાથી અને ઓણખાણ ન કરવાની શરતે લોકોએ કહ્યું: ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમ...

દુનિયાને ચેપ લગાડનારા વુહાનની જેમ ગુજરાતમાં અઢી મહિના લોકડાઉન રાખવું પ...

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં જ્યાંથી કોરોના આવ્યો તે વુહાનમાં 76 દિવસ બાદ આજે લોકોને બહાર જવાની છૂટ આપીને લોકડાઉન દૂર કરાયો છે. ભારત અને ગુજરાતમાં જો સંપૂર્ણ રીતે કોરોના દૂર કરવો હોય તો 21 દિવસના બદલે 76 દિવસ સુધી લોકડાઉન રાખવું પડે એવું ચીનના વુહાન પરથી તબીબો કહી રહ્યાં છે. તેથી ભારતમાં હજું લાંબો સમય સુધી લોકડાઉન રાખવું પડશે. કારણ કે ભારતમાં વિદેશ...

ચીને ભારતના અરૂણાચલનો 75 કિ.મી. સુધી કબજો લઈ લીધો

ઇટાનગર, દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ફરી એક વાર ચીનના સૈન્યની ઘૂસણખોરી કરી છે. ચીનની સેના અરુણાચલ પ્રદેશમાં ૭૫ કિ.મી. સુધી અંદર ઘૂસી ગઇ હતી અને અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાં ચીની સેનાએ ડ્રેગનનો ભાગ એવા શબ્દો પણ લખ્યા હતા. અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સ્થાનિક નિવાસીઓના જણાવ્યા અનુસાર ચીનની સેના ભારતીય સરહદમાં કેટલાય કિલોમીટ...

કોરોનાવાયરસ – ચીનના 58,658 મુસાફરોની તપાસ, ચીન જવા પર પ્રતિબંધ

કેરળમાં મળેલા બે પોઝિટવ કેસ નોવલ કોરોના વાયરસ અંગે મુખ્ય સચિવે ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠક યોજી નવી મુસાફરી માર્ગદર્શિકા: મુસાફરો ચીનનો પ્રવાસ કરવાનું ટાળે ; પરત ફરતા મુસાફરોને જુદા તારવવા દીલ્હી 3 ફેબ્રુઆરી 2020 દરેકને ચાઇનાની મુસાફરીથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે; પરત ફરતા મુસાફરોને જુદા તારવવા ઉપરાંત, 15મી જાન્યુઆરી 2020થી ચાઇ...

ભારત ૪-જીમાં ફાંફે ચઢ્યુ છે ત્યારે ચીને ૫-જી તરફ છલાંગ લગાવી દીધી

ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓએ ત્યાંના ૫૦ શહેરોમાં 5G નેટવર્ક નીશરૂઆત કરી દીધી છે. ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓ અનુક્રમે ચાઈના સેલ્યુલર, ચાઈનાટેલિકોમ, ચાઈનાયુનિકોમ કંપનીઓએત્યાંના મુખ્ય શહેરો બીજીંગ તેમજ શંઘાઈ સહિતના ૫૦ શહેરોમાં ૫ G નેટવર્ક ની શરૂઆત કરી દીધી છે. આ 5G ઈન્ટરનેટ પ્લાનના ૧ મહિનાદીઠ ૧૨૮ યુઆન એટલેકે ૧,૨૯૦ રૂપિયા ચૂકવવાનાઆવે છે...

જરૂરિયાત કરતાં વધારે સનસ્ક્રીન લગાડવા થી અને વિટામીન ડી ના મળવાથી યુવત...

બેઇજીંગ,તા.23 ચીનમાં ૨૦ વર્ષની યુવતી રોજ જરૂરિયાત કરતાં વધારે સનસ્ક્રીન લગાવતી હતી, જેને કારણે તેના હાડકાં નબળા પડી ગયા. એટલું જ નહીં પણ તેના ૧૦ હાડકાં પણ તૂટી ગયા. જિયાઓ માઓ ઉધરસની સારવાર માટે ડોક્ટર પાસે ગઈ હતી અને ત્યાં તેને આ જાણકારી મળી. ગરમીની સીઝનમાં જિયાઓએ સ્ટ્રોથી બની ચટાઈ પર સૂવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ તેને ઉધરસની તકલીફ થઈ ગઈ. ટ...

અમેરીકાએ ઈરાનને હથિયાર બનાવી ચીનની શીપીંગ કંપની પર પ્રતિબંધ મુક્યા

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૪: દેશના અર્થતંત્રનું બેરોમીટર જેમ શેરબજાર છે, તેમ દરિયાઈ માલવાહક જહાજોના નૂરની ઉથલપાથલ વ્યક્ત કરતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ જાગતિક વ્યાપારની પારાસીસી છે. એક જ સપ્તાહમાં જહાજી નૂર બજારની તાર્કિક સ્થિતિ, એકાએક જહાજ માલિકોની તરફેણમાં પરિવર્તિત થઇ ગઈ છે. શુક્રવારે કેપ્સાઇકઝ જહાજોના નુર ઘટવાથી બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ પાંચ પોઈન...

સટ્ટાના અતિરેકનો ભોગ બનેલા વૈશ્વિક રબર હાજર અને વાયદા

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૭: વધુ પડતા સટ્ટાના અતિરેકનો ભોગ બનેલી ચીન સરકારની માલિકીની ચોન્ગક્વિંગ જનરલ ટ્રેડીંગ કેમિકલ (સીજીટીએસ) આખા વિશ્વની રબર હાજર અને વાયદા બજારને નવા તળિયા શોધતી કરી દીધી છે. એક ભારતીય આયાતકાર જેઓ આ ઘટનાથી પરિચિત છે, તેમણે કહ્યું હતું કે ચીનની કુલ રબર સપ્લાયમાં ૩૩ ટકાનો હિસ્સો ધરાવતી સીજીટીએસ કંપની ભાવની ગણતરીમાં ક્યાંક ગોથુ...

જીડીપીમાં ઘટાડાને લીધે સેન્સેક્સમાં 770 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના રૂ....

અમદાવાદ,તા:૩ મંગળવાર શેરબજાર માટે અમંગળ પુરવાર થયો હતો. સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન બજારમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટીમાં છેલ્લા 11 મહિનાઓમાં સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો નોંધાયો હતો. જેથી ટ્રેડિંગ સેશનના અંતે બીએસઈ સેન્સેક્સ 770 પોઇન્ટ તૂટીને 36,562.91ના સ્તરે  બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડે...

ટ્રેડ વોરનો સ્વીકૃત સમજુતી નહિ થાય તો રૂપિયો ૭૨ પાર કરી જશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૦: જો ચીન અને અમેરિકા વચ્ચે વેપાર ઝઘડાનો વર્ષાંત સુધીમાં સ્વીકૃત અંત નહિ આવે તો ડોલર સામે રૂપિયો ૭૨ વટાવી જશે, પણ ટૂંકાગાળામાં ૭૦.૫૦ અને ૭૧.૫૦ વચ્ચે અથડાયા કરશે. આ સિવાય વૈશ્વિક અર્થતંત્રોમાં ગતિશીલતાનો અભાવ, બ્રેક્ઝીટની અચોક્કસતા તેમજ વૈશ્વિક કરન્સીઓની ઉથલપાથલ અને ક્રુડ ઓઇલના ભાવ જેવા વિદેશી કારણો રૂપિયાની સ્થિતિ આસમાન...