Tag: Chinese
અમેરિકાએ લશ્કરી સંબંધો છુપાવવાનો આરોપ મૂકી ચીની સંશોધનકારની ધરપકડ કરી
શુક્રવાર અને શનિવારે રાત્રે 3 વાગ્યે FBIએ સાન ફ્રાન્સિસ્કોમાં ડિપ્લોમેટિક ફેસેલિટીથી તાંગ ઝૂઆન (37)ની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ દેશમાં વધુ ત્રણ ચીની જાસૂસોની શોધ કરી રહી છે.
દેશની સરહદો પર અધિકારીઓને એલર્ટ રહેવા જણાવાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાંગને ઘણી વાર દેશના વિવિધ કોન્સ્યુલેટ અથવા રાજદ્વારી ફેસ...
આ રક્ષાબંધનમાં ચાઇનીસ રાખડી નહિ પરંતુ દેશી રાખડી લાવો
રક્ષાબંધન પર આ વખતે દેશમાં ભાઈઓના કાંડા પર ચીનની નહીં પરંતુ બહેન તરફતી ભારતીય રાખડી જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશમાં સાત કરોડ વેપારીઓએ આ વખતે ચીનની રાખડી ન વેચવાનો નિર્ણય કર્યો છે.
તેના બદલે દેશમાં બનેલી રાખડી વેચવામાં આવશે. જાણકારી અનુસાર ચીનને આપવામાં આવેલ અંદાજે એક હજાર કરોડ રૂપિયાની રાખડીનો ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો છે. વેપારીઓના આ...
પશ્ચિમ બંગાળમાં ચીની કંપનીઓની મોબાઈલ એપ રીમુવ કરાઈ, ચીન સામે ભારે વિરો...
સિલિગુડી, 20 જુન 2020
પશ્ચિમ બંગાળમાં 'પ્રાદેશિક તિબેટીયન યુથ કોંગ્રેસ' ના સભ્યોએ સિલિગુડીમાં ચીન વિરોધી વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં તમામને ચાઇનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા અને ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશનોને કાઢી નાખવાની અપીલ કરી.
પશ્ચિમ બંગાળમાં ચીની કંપનીઓ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે.
https://twitter.com/ANI/status/1274307554722500610
&nb...