Tag: Chinese Military Lab
ચીનથી ભાગેલા વૈજ્ઞાનિકનો દાવો: કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં બનાવામા...
                    ચીનના હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાઈરોલોજિસ્ટ ડો.લી. મેંગ યાન ચીન પ્રશાસિત હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલા છે. તેઓ દાવો કરે છે કે કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં બનાવવામાં આવ્યો હતો. તેણીએ ચીનના વેટ માર્કેટમાંથી આ ખતરનાક વાયરસની ઉત્પત્તિ વિશેની ધારણાઓને પણ નકારી હતી. જોકે, ચીને તેમના આ દાવાઓને નકારી દીધા છે.
તાઇવાની સમાચાર એજન્સી લ્યૂડ ...                
             ગુજરાતી
 ગુજરાતી English
 English