Tag: Chinese soap
ચીકન શોપમાં મારામારી કરનારા ભાજપના ડોન કોણ છે
Who is the BJP's don who is fighting in Chinese soap?
ગાંધીનગર, 5 નવેમ્બર 2020
ડાંગ જિલ્લાના આહવામાં ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનએ ચિકન સેન્ટરના સંચાલક સાથે મારામારી કરી હતી. બે લોકો વચ્ચે થયેલી મારમારીના કારણે બે જૂથ 3 નવેમ્બર 2020 આમને સામને આવી ગયા હતા.
બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ઝપાઝપી અને મારામારીના દૃશ્યો પ...