Thursday, March 13, 2025

Tag: Chooda

ભોગાવા નદીમાં ડુબી જવાથી બે બાળાઓના કરૂણ મોત

ચુડા તાલુકાના નવી મોરવાડ ગામની નદીના પટમાં  રમતા-રમતા ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબી ગયા હતા. ગામના બે યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં કૂદી બે બાળકોને બચાવી લીધા હતા. પરંતુ બે બાળાઓનું ડૂબી જવાથી મોત નીપજતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ભૂમાફીયાએ રેતી ચોરી કરી કરેલા ખાડાના હિસાબે જ બે માસૂમ બાળકીના મોત થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ...