Tag: CID
ક્રિપ્ટો કરન્સીના નામે કરોડોની છેતરપિંડી આચરનારી રાજકોટની ટોળકીને સીઆઈ...
અમદાવાદ, તા.24
ક્રિપ્ટોકરન્સી રેકેટની અનેક ફરિયાદો સીઆઈડી ક્રાઈમમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકી છે. લગભગ નોંધાયેલી તમામ ફરિયાદ અને ભોગ બનનારા લોકો સુરતના છે, જ્યારે તાજેતરમાં નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદમાં રાજકોટ વિસ્તાર ચમક્યો છે. પાવરયાત્રા પ્રા.લિ.ના રાજકોટ અને વડોદરાના બે ડાયરેક્ટરે એજન્ટ્સની મદદથી કરોડો રૂપિયા ઉઘરાવી લઈને છેતરપિંડી આચરી છે....
માથામાં ગોળી મારી ત્રણ હત્યા કરનારો સાયકો સિરિયલ કિલર આઠ મહિને ઝડપાયો
અમદાવાદ, તા.15
ગાંધીનગર જિલ્લામાં સવા ત્રણ મહિનામાં ત્રણ લોકોની માથામાં ગોળી મારીને હત્યા કરનારા સાયકો કિલરની એન્ટી ટેરરિઝમ સ્કવૉડે ધરપકડ કરી ગુનામાં વપરાયેલી પિસ્તોલ અને 31 કારતૂસ કબ્જે લીધા છે. હત્યાની ઘટનાઓ સામે આવતા શરૂ થયેલી પોલીસ તપાસમાં હત્યારો નંબર પ્લેટ વિનાના જુદાજુદા ટુ વ્હીલર વાપરતો હોવાની માહિતી તેમજ સીસીટીવી ફૂટેજ મળતા પોલીસે તે દિ...
નિશા ગોંડલિયાને તાજના સાક્ષી બનવું છે, પણ તેણે પહેલાં આરોપી બનવું પડે
અમદાવાદ, તા. 27
સુરતના બહુ ચર્ચીત બીટકોઈન કેસમાં આરોપી શૈલેષ ભટ્ટની સગી સાળી નિશા ગોંડલીયાએ સીઆઈડી સામે આ કેસમાં પોતાને તાજનો સાક્ષી બનાવવાની માગણી કરી છે, પરંતુ નિશાને આવી સલાહ આપનારાની કાયદાકીય સમજ ઓછી હોવાનું લાગી રહ્યું છે. તાજનો સાક્ષી આ કેસનો આરોપી જ થઈ શકે છે. આમ નિશાને તાજનો સાક્ષી થવું હોય તો પહેલા આરોપી થવું પડે અને કોર્ટમાં પહેલાં પો...