Tag: CID Crime
બીટકોઈન કેસમાં સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનિલ નાયર સામે રૂ.પાંચ કરોડ ની ખંડણ...
અમદાવાદ,તા.8. ગુજરાતના બહુચર્ચિત સુરત બિટકોઈન કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા અગાઉ ગાંધીનગરમાં સીબીઆઈમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલ નાયર સામે રૂપિયા 5 કરોડની ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુનિલ નાયરે બિટકોઇન કેસમાં શૈલેષ ભટ્ટને સીબીઆઈ ઓફિસમાં બોલાવીને ધમકી આપી હતી કે, તમે કરોડો રૂપિયાના કાળા નાણાં...
ભાનુશાળી હત્યા કેસની સૂત્રધાર મનિષાનું રટણ, ‘હું કાંઈ જાણતી નથી'...
અમદાવાદ, તા.07 જયંતિ ભાનુશાળીના ચકચારી હત્યા કેસમાં હત્યારાઓ અને સોપારી આપનાર છબીલ પટેલ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવનારી મનિષા ગોસ્વામી હું કાંઈ જાણતી નથી તેવું સતત રટણ કરે છે. જો કે, મનિષા હત્યા કેસની માહિતી જાણવા નિયમિત રીતે ઓનલાઈન ન્યુઝ પેપર મોબાઈલ ફોનમાં વાંચતી હતી. મનિષા અને સુરજીત પરદેશી ઉર્ફે ભાઉ પાસેથી મહત્વના પૂરાવાઓ કબ્જે લેવા તેમજ વધુ પૂછપરછ ...
પાસપોર્ટમાં બોગસ ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવી યુએસના વિઝા મેળવનાર સામે ગુન...
અમદાવાદ, તા.3
બોગસ વિઝા અને ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવી અમેરિકાના વિઝા મેળવવાના એક રેકેટમાં સીઆઈડી ક્રાઈમે અગાઉ મુંબઈના એજન્ટ સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. મુંબઈના એજન્ટ પાસેથી મળી આવેલા 159 પાસપોર્ટ અને છુટા કરાયેલા તેમજ વિસા-ઈમિગ્રેશન સ્ટેમ્પ લગાવેલા પાસપોર્ટના પાનાના આધારે સુરતના એક દંપતિએ ખોટી રીતે અમેરિકાના વિસા મેળવ્યા હોવાની હકિકત સામે આવત...
અમદાવાદના પોલીસ કમિશનરનો વધારોનો ચાર્જ આશિષ ભાટીયાને સોંપાયો
અમદાવાદ, તા.૨૫
અમદાવાદ પોલીસ કમિશનર અનુપકુમાર સિંગની એનએસજીના ડીજી તરીકે બદલી થતા સીઆઈડી ક્રાઈમના ડીજી આશિષ ભાટીયાને અમદાવાદ સીપીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જુલાઈ 2008માં રાજ્યને હચમચાવી દેનારા અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ કેસનો ભેદ આશિષ ભાટીયાની આગેવાનીમાં ગુજરાત પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2009માં અમદાવાદમાં થયે...
એકે સિંઘને કેન્દ્રમાં મૂકાતા હવે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કોણ?
અમદાવાદ, તા. 19
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગુજરાત કેડરના 1985 બેન્ચના ડીજી રેન્કના આઇપીએસ અધિકારી અનુપ કુમાર સિંઘ (એ.કે. સિંઘ)ની કેન્દ્રમાં દિલ્હી ખાતે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) ના ડાયરેકટર જનરલ (ડીજી) તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર કોણ બનશે તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. જેમાં તેમાં અજય તોમર, ...
ઇલેક્ટ્રોથર્મના રુ. 480 કરોડના કૌભાંડમાં આખરે એફઆરઆઈ દાખલ થઈ
અમદાવાદ, 17
ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ ના રુ. 480 કરોડના કૌભાંડમાં તાજેતરમાં જ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ અલગ ફરિયાદ અંતર્ગત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ સીઆઇડી ક્રાઇમને એફઆઈઆર નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો હતો, તેના અનુસંધામાં સીઆઇડી ક્રાઇમ ઘ્વારા આ સમગ્ર ચકચારભર્યા કૌભાંડમાં આખરે કંપનીના એમ...
પાસપોર્ટમાં યુ.કે.ના બનાવટી વિઝા-સ્ટેમ્પ અંગે મુંબઈના એજન્ટની ધરપકડ
અમદાવાદ, તા.29
અમેરિકાના વિઝા અપાવતા મુંબઈના એક એજન્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. તેની પાસેથી સીઆઈડી ક્રાઈમે 102 ભારતીય પાસપોર્ટ, પાસપોર્ટમાંથી છૂટા પાડેલા 26 પેજ, 10 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, 10 બોગસ આધાર કાર્ડ અને એક બોગસ પાનકાર્ડ જપ્ત કર્યાં છે.
ઝડપાયેલો મુંબઈનો એજન્ટ નૌશાદ મુસા સુલતાન લોકોને અમેરિકાના વિઝા મેળવવા માગતા લોકોના પાસપોર્ટમા...
સુરતના ક્રિપ્ટો કરન્સી રેકેટમાં સંડોવાયેલા બે ભાગીદારો ઝડપાયા
અમદાવાદ, તા.૨૫
ક્રિપ્ટો કરન્સી અથવા તો વર્ચ્યુંઅલ કરન્સી દ્વારા લોકોને છેતરવાની એક ડઝન જેટલી ઘટનાઓ સુરતમાં બની ચૂકી છે. જેમાં લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. ગારનેટ કોઈનના નામે એક ઠગ ટોળકીએ લોકોને સારા રોકાણની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. આ કેસમાં વધુ બે આરોપીઓને સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ઝડપી લેતા ધરપકડનો આંક ચાર પર પહોંચ્યો છે.
સુરતના ભ...
7.98 કરોડના વર્ચ્યુઅલ કરન્સી કૌભાંડથી 7.98 કરોડની છેતરપિંડીમાં એકની ધર...
અમદાવાદ,તા:૨૪ વર્ચ્યુઅલ કરન્સીનું હબ બની ગયેલા સુરતમાં વધુ એક વર્ચ્યુઅલ કરન્સીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એક્ષીઓ કોઈનના નામે 7.98 કરોડની છેતરપિંડી આચરીને કૌભાંડ કરાયું હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મસમોટા કૌભાંડ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આ મામલે સીઆઇડી ક્રાઈમ દ્વારા સુરતના એક શખ્સની ધરપકડ પણ ક...