Tag: Circulation
હવે પાકિસ્તાન ગુજરાતને વરસાદ આપશે, બે-ત્રણ દિવસની આગાહી…
ગાંધીનગર, તા. 11
ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવાનું નામ લેતું નથી. આ વખતે દિવાળી પછી પણ શિયાળાની હૂંફાળી શરૂઆત છતાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થઇ રહ્યાં છે. હવે પાકિસ્તાન ગુજરાતને વરસાદ આપશે. એક નવી આફત પાકિસ્તાન તરફથી આવી રહી છે.
રફ અને સાયક્લોનિક સર્ક્યૂલેશન ઊભું થયું
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક રફ અને સાયક્લોનિક સરક્યૂલેશન સાઉથ પાકિ...