Tag: CISF
ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...
ગાંધીનગર, 16 મે 2020
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે.
હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...
મહેસાણામાં બે ટેન્કરમાંથી 4 હજાર લિટર ઓઇલ કાઢી પાણી ભરી દીધું
મહેસાણા, તા.૨૨
રાજસ્થાનના જેસલમેરના વાઘેવાલા ગામથી ક્રુડ ઓઇલ ભરી સાંથલ સીટીએફ આવવા નીકળેલા 2 ટેન્કરોના ડ્રાઇવરોએ રસ્તામાં પાલી ખાતે બંને ટેન્કરોમાંથી કુલ 4 હજાર લિટર ક્રુડ ઓઇલ કાઢી રૂ.20 હજારમાં બારોબાર વેચી માર્યુ હતું. જોકે, સીલબંધ ટેન્કરનો વાલ્વ ખોલાયો ત્યારે તેમાંથી ઓઇલને બદલે પાણી નીકળતાં ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ઓએનજીસીએ સાંથલ પોલીસ સ્ટે...
નશાખોર ચાલકે ટ્રેકટર ઘૂસાડી દેતા અમદાવાદ એરપોર્ટની દિવાલ તૂટી ગઈ
અમદાવાદ, તા.22
અતિ સંવેદનશીલ ગણાતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની દિવાલ તૂટી ગઈ છે. નશાખોર ટ્રેકટરચાલકે કાબૂ ગુમાવતા એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના બાદ આરોપી ટ્રેકટર ચાલક સ્થળ છોડીને ફરાર થઈ ગયો હતો. એરપોર્ટની દિવાલ તૂટી પડતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. કોઈ વ્યક્તિ રન-વે પર ઘૂસીના જાય તે માટે સીઆઈએસએફના જવાનોને ત...
એસીબીએ કંડલા બંદરે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ વિશે બંદર અને વાહન વ્યવહાર...
કંડલા.તા.15
રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદી હુમલા સામે કંડલા પોર્ટમાં ચાંપતા પગલાં ભરાઈ રહ્યા હોવાના સમાચારો વચ્ચે કોણ જાણતું હશે કે કંડલા બંદરે પોલમપોલ ચાલે છે? આ ધડાકો બીજા કોઈએ નહીં પણ એસીબી એ કર્યો છે. એસીબીએ કંડલા બંદરે ચાલતા ગેરકાયદેસર ગોરખધંધાઓ વિશે રાજયના બંદર અને વાહન વ્યવહાર વિભાગને પત્ર લખ્યો છે. જે અંતર્ગત રાજયના બંદર અને વાહન વ્યવહાર...