Tag: Civil Engeener
અમપાની સિવિલ એન્જિ.ની ભરતી પ્રક્રિયા કૌભાંડનો રેલો કોલેજમાં?
અમદાવાદ, તા. 23
ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલની ઓફિસમાં ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ અચાનક દરોડા પાડીને કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ જી. પી. વડોદરિયા હાલ બહારગામ છે, ત્યારે અચાનક ટેકનિકલ શિક્ષણ વિભાગે આ પ્રકારની કામગીરી કરતાં અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે. ટેકનિકલ...