Tag: Climate Change
લખનૌની દશેરી અને જૂનાગઢ-અમરેલીની કેસર કેરીને હવામાન પરિવર્તનની એક સરખી...
ગાંધીનગર, 2 જૂલાઈ 2021
હવામાન પરિવર્તન થતાં કેસર કેરી અને લખનૌની દશેરી કેરીને ભારે નુકસાન થયું હતું. આ બન્ને કેરી રંગ, દેખાવ, સ્વાદમાં વિશ્વવિખ્યાત છે. આ વર્ષે બન્ને કેરીને હવામાન ફેરફારના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બન્ને કેરીના પાક સંવેદનશીલ બની ગયા છે. ગુજરાતમાં તમામ પ્રકારની કેરીના ઉત્પાદનની ધારણા 13 લાખ ટન હતી પણ વાવાઝોડા અને વરસાદ...
બીજ બેંક બનાવી લોકોને દુર્લભ વનસ્પતિના બી આપતા નિરલ પટેલ, વાયુ પરિવર્ત...
ગાંધીનગર, 26 નવેમ્બર 2020
પાલનપુરના નિરલ પટેલ કેટલાક સમય બીજ બેંક બનાવી રહ્યા છે. બીજ સંગ્રહ કરીને જુદા જુદા વિસ્તારમાં લોકોને આપે છે. જેથી લુપ્ત થવાના આરે આવેલા કે બહું ઓછી જગ્યાએ થતી વનસ્પતીઓને લોકો ઉગાડે.
નિરલ કહે છે કે, પ્રકૃતિ ચારેતરફ વિસ્તરે જુદા જુદા વિસ્તારમાં જઇને જુદા જુદા વૃક્ષો ફૂલોને વેલોનું વિસ્તરણ થાય તે હેતુથી સમગ્ર ગુજરાત...
કેસર કેરીને જલ-વાયુ પરિવર્તન સામે લડવા દેશી કાળા પાનના આંબાની કલમોના સ...
અમદાવાદ, 6 નવેમ્બર 2020
ગુજરાતના પૂરા ગીરમાં ફરીને જાત માહિતી મેળવનારા મનસુખભાઈ સુવાગીયાએ એવી માહિતી મેળવી છે કે માત્ર ગીર વિસ્તારમાં 8 હજાર પ્રકારના આંબા આજે હયાત છે. તેમાં અનેક એવી જાતો છે કે જે કેસર કેરી કરતાં વધું મીઠાશ, વધું સ્વાદ, સુગંધ અને રંગ ધરાવે છે. તેની દાબામાં નાંખવાની ટકાઉ ક્ષમતા વધારે છે. તેમાંથી 200 જાતનાં આંબાની કલમ બનાવીને રાખવ...
ગુજરાતની ખેતી, જમીન, જંગલને ખતમ કરી રહ્યું છે, વિદેશી ગાજર ઘાસ
ગાંધીનગર, 21 સપ્ટેમ્બર 2020
જે રીતે ગાંડો બાવળ અમેરિકાથી આવ્યો એ રીતે આ ગાજર ઘાસ પણ અમેરિકાથી આવ્યું છે. થી લાલ ઘઉં પીએલ -480ની સાથે ભારત આવ્યું હતું. હાલ 50 લાખ હેક્ટરમાં ફેલાયું છે. ગાજર, ગાજર ઘાસ, છટક, બૂટી અને પંખારીના નામથી પણ ઓળખાય છે. 90 સે.મી.થી એક મીટરની ઉંચાઈ સુધી વધે છે. જેની લંબાઈ 1.5 મીટર સુધીની ઘણે જોવા મળી છે. તેના પાંદડા ગાજર જેવ...
હિમાલય ક્ષેત્રમાં હવાની ગુણવત્તા, હવામાન પરિવર્તન પર આંતરરાષ્ટ્રીય સંમ...
દિલ્હી, 24 ઓગસ્ટ 2020
ગ્રેટર હિમાલય ક્ષેત્રમાં એરોસોલ હવાની ગુણવત્તા, આબોહવા પરિવર્તન અને જળ સંસાધનો અને આજીવિકા પર ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે વાયુ પ્રદૂષણના પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે સપ્ટેમ્બરના મધ્યમાં એક ઓનલાઇન આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે.
આર્યભટ્ટ ઓબ્ઝર્વેશનલ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ઇઆરઆઈએસ) દ્વારા આયોજિત આ સંમેલનમાં ઓદ્યોગિકરણ ...
2030 સુધીમાં ગુજરાત અને રાજસ્થાનમાં હવામાન પલટાશે
ગાંધીનગર, તા.૨૬
પશ્ચિમી ભારત તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની જમીનમાં ગરમીનું અને વરસાદનું પ્રમાણ વધી શકે છે. 2030 સુધીમાં આ બન્ને રાજ્યોમાં ગરીમીના પ્રમાણમાં બે થી ત્રણ ટકાનો વધારો થાય તેવી સંભાવના છે. એ ઉપરાંત જ્યાં રણ છે અને વરસાદ ઓછો છે ત્યાં ભવિષ્યમાં તોફાની વરસાદ થઇ શકે છે.
સસ્ટેનેબલ ટેકનોલોજી કેન્દ્ર બેગ્લોરના એક વૈજ્ઞાનિક એન.એ...
દરિયો બૂલેટ ટ્રેનને ડૂબાડશે
અમદાવાદ, તા. 22
ગુજરાત અને મુંબઈને જોડતો બૂલેટ ટ્રેનનો રૂટ આગામી વર્ષોમાં દરિયામાં ડૂબી જાય એવો એક અહેવાલ તાજેતરમાં જ બહાર આવ્યો છે. આ અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં થઈ રહેલાં ક્લાઈમેટ ચેન્જને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનાં કારણે દરિયાની સપાટી વધી રહી છે અને તે વધુને વધુ આગળ વધી રહ્યો છે. આ સંજોગોમાં દરિયાઈ સપાટી વ...
ડીસા પંથકમાં આડેધડ વૃક્ષછેદનતી પર્યાવરણ સામે તોળાતું જોખમ
'ગ્લોબલ ર્વોમિંગ' માં સપડાયેલા સરહદી બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા વર્ષે પણ અપૂરતો વરસાદ પડ્યો છે તેથી એકમાત્ર કૃષિ ઉપર નિર્ભર જિલ્લાનું અર્થતંત્ર હચમચી ઉઠ્યું છે. તેમ છતાં વન વિભાગની રહેમ નજર હેઠળ પ્રદૂષણની સાથે સાથે વૃક્ષ છેદનની આત્મઘાતી કુપ્રવૃત્તિ નિરંતર ચાલુ છે. વૃક્ષારોપણના તાયફા કરતા વધુ વૃક્ષોની કતલ થઈ રહી છે. તેમાં પણ હરિયાળી નિહાળીને અંગ...