Tag: Clouds
રાજ્યના ૨૩૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
૩૪ તાલુકાઓમાં બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો રાજયનાં ૨૩૧ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ રાજકોટ ખાતે ૮ ઇંચ વરસાદ વરસ્યો હોવાનાં અહેવાલ છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્...