Tag: cluster industry
ક્લસ્ટર ઉદ્યોગો સ્થાપવામાં મોદીએ ગુજરાતને ડીંગો બતાવ્યો, રૂપણી નિર્બળ
ગાંધીનગર, 15 એપ્રિલ 2021
ગુજરાતના નાના વેપારીઓ, ઉદ્યોગો માટે કલસ્ટર બનાવવામાં ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. કલસ્ટર જે તે માઇક્રો, સ્મોલ કે લધુ ઉદ્યોગને સીધી રીતે ફાયદો કરાવશે. 33 જિલ્લાઓ માટે દરખાસ્ત કરવાની હતી. જે થઈ નથી.
માઇક્રો, લધુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારી સહાય નથી. માર્કેટની સહાય મળતી નથી. તેથી ગુજરાત સરકારે આ પ્રકાર...