Wednesday, January 28, 2026

Tag: CMA Foundation

સીએમએ ફાઇનલનુ પરિણામ ૧૯.૪૩ ટકા, ફાઉન્ડેશનનુ ૫૩.૬૨ અને ઇન્ટર મિડીએટનું ...

ધ ઇન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા(CMA) દ્વારા જૂન ૨૦૧૯માં લેવાયેલી પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે. અમદાવાદ ચેપ્ટરનું ફાઇનલનુ પરિણામ ૨૦.૯૯ ટકા આવ્યુ છે. અગાઉ ડિસેમ્બર ૨૦૧૮માં લેવાયેલી ફાઇનલની પરીક્ષાનુ પરિણામ ૨૬.૩૮ ટકા આવ્યુ હતુ. આ વખતે ફાઇનલ પરિણામમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. સીએમએ.ની ફાઉન્ડેશનની પરીક્ષામાં અમદાવાદ ચેપ્ટરમા...