Tag: CMO Gujarat
VIDEO ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તારમાં પેટ્રોલના વાહનન...
https://youtu.be/pXCkcgyyExQ
રાજકોટ, 30 જૂન 2020
ભાજપ શાસનમાં વિરોધ કરવાનો પણ અધિકાર નથી . સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં 30 જૂન 2020ના રોજ મોટરસાઇકલનું પેટ્રોલ પરવડતુ ન હોવાથી ઘોડા પર સવારી કાઢી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં ડો.રાજદીપ જાડેજાના ઘોડાને અટકાવી દીધો હતો. પહેલા તો ઘોડાને પોલીસ દ્વારા માર માર્યો હતો...
PAC 6 : એબીજી શીપ યાર્ડનું ભાડા પટ્ટા કૌભાંડ સામે પગલાં ભરો
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ રૂપાણીની ભાજપ સરકારના છોતરા કાઢે છે. વાંચો ભાગ 6
દિલીપ પટેલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
બંદરો અને વાહનવ્યવહાર વિભાગમાં ગેરરીતિ બહાર આવી છે. એબીજી શીપ યાર્ડ લિ પાસેથી બાકી ભાડા વસુલાત ઓડિટે આ ફકરમાં નોધ્યું હતું કે , ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામનો ૯00 મીટરનો વોટરફન્ટ અને તેની પાસેની ૨,૬૮,૨૧૫ ચો....