Thursday, March 13, 2025

Tag: Coca-Cola Company will create Rs 11 thousand crore litchi garden in Bihar

કોકાકોલા કંપની રૂ.11 હજાર કરોડના લીચીના બગીચા બિહારમાં બનાવશે

બહુરાષ્ટ્રીય કંપની કોકાકોલા રાજયના શાહી લીચી અને ચાઇના લીચીના ક્ષેત્રમાં સહયોગ કરવા જઇ રહી છે.લગભગ ૮૦ હજાર લીચી ઉત્પાદક કિસાનોને તાલીમ આપવામાં આવશે. પટણા, બિહારમાં કોકા કોલા ઇન્ડિયા કંપની ૧૧ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેનાથી રાજયના લીચી કિસાનોને ખુબ લાભ થઇ શકે છે. તેના માટે ઉન્નત લીચી પરિયોજનાની શરૂઆત પણ કોકા કોલા ઇÂન્ડયા કંપની,રાષ્ટ્રીય લીચ...