Tag: cocoa
ગુજરાતમાં ચોકલેટમાં વપરાતાં કોકોના બીની ખેતી કરવા કૃષિ વિજ્ઞાનીઓએ અભ્ય...
ગાંધીનગર, 26 ઓગસ્ટ 2020
દક્ષિણ ગુજરાતના જિલલાઓ, ગીરસોમનાથ, જૂનાગઢ, ભાવનગર, કચ્છ જિલ્લા જ્યાં નાળિયેરી કે ખજૂર-ખારેકના બગીચા છે તેની અંદર બીજા પાક કરીકે ચોકલેટ બનાવવા માટે વપરાતી સ્વાદિષ્ઠ કોકોના વૃક્ષો ઉગાડવા માટે દક્ષિણ ગુજરાત કૃષિ વિશ્વ વિદ્યાલયએ ભલામણ કરી છે. કૃષિ વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, નાળિયેરીની બે હાર વચ્ચે આંતર પાક તરીકે કોકોની વિટીએલસી...