Tag: Code of Social Security
કર્મચારીઓને ગ્રેચ્યુઈટી પાંચને બદલે એક વર્ષ બાદ ચૂકવવા સરકારની વિચારણા...
અમદાવાદ,તા.31
કેન્દ્ર સરકાર કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી દાખલ કરીને ગ્રેચ્યુઈટી પાંચ વર્ષ બાદ જ આપવાનો નિયમ બદલીને એક વર્ષનો કરવાનો નિર્ણય લે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ સિક્યોરીટી માટેનું વિધેયક સંસદના શિયાળુ સત્રમાં દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે. જોકે સરકારે ગ્રેચ્યુઈટી માટેની પાત્રતા માટે એક વર્ષની મુદત કરવાને મુદ્દે હજી સુધી ...