Tuesday, March 24, 2026

Tag: codin

કોરોનામાં દવાનો નશો કરવાનું કૌભાંડ ક્યાં પકડાયું ?

લોકડાઉન સમય દરમિયાન દવાના દુર ઉપયોગ કરતાં વ્યકિતઓ સામે ફુડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહી: રૂપિયા ૩ લાખની કિંમતની દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. આખા ગુજરાતમાં દારૂના નશાના સ્થાને આવી નાર્કો ડ્રગ્સ વાપરવામાં આવી રહી છે. રાજયના ખોરાક ઔષધ નિયમન તંત્રને મળેલ માહિતીના આધારે પાટણ ખાતે આવેલ સાંઇ-કુટિર બંગ્લોઝની સિક્યુરીટી ઓફિસ ખાતે “કોડીન ઘટક ધરાવતી કફ સિરપ” તથા...