Saturday, December 13, 2025

Tag: collection

લોકોની પર્સનલ માહિતી ભેગી કરે છે ભાજપ.

ભાજપે મિસ્ડ કોલથી ૧.૧૩ કરોડ સભ્યો નોંધેલા, જેમાંથી ૪૩ લાખનો પત્તો ન લાગ્યો ગુજરાતમાં દોઢ કરોડથી વધુ લોકોના ફોન નંબર, સરનામુ, જ્ઞાતિ સહિતની માહિતી ભાજપે સભ્ય નોંધણી ઝુંબેશના નામે એકઠી કરવાનું શરૂં કર્યું છે. જેનો ઉપયોગ શોસિયાલ મિડિયામાં ભાજપનો પ્રચાર કરવા માટે વોટ્સ એપ ગૃપ બનાવવા કરવામાં આવશે. તેના આધારે ભાજપ પોતાનું આગવું સમાચાર પ્રસાર માધ્યમ ઊભું...