Tag: Colleges
મોટાભાગના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવામાં રસ નથી: અહેવાલ
કોરોના સંક્રમણ વચ્ચે આ સ્થિતિમાં સરકારના જુદા જુદા વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ ઓનલાઈન એજયુકેશનના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે ઓનલાઈન એજયુકેશનમાં માત્ર 20 ટકા વિદ્યાર્થી જ રસ દાખવતા હોવાની વિગતો બહાર આવી રહી છે. રાજયમાં 20મી જુલાઈથી ઓનલાઈન એજયુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અનલોક-૩માં પણ કોલેજો શરૂ થશે કે કેમ તે મુદ્દે સરકાર દ્વારા હ...
ઓનલાઇન હાજરીમાં સહકાર ન આપતી કોલેજોના અધ્યાપકો-આચાર્યોની ફાઇલો અટકશે
અમદાવાદ,તા.05
રાજયના ઉચ્ચ શિક્ષણ વિભાગે દરેક કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઓનલાઇન હાજરી પુરવાની તૈયારી શરૂ કરી છે,અધ્યાપકોએ તેનો વિરોધ શરૂ કરતાં હવે હાયર એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા અધ્યાપકોના જુદા જુદા કામની ફાઇલો રોકવાનુ શરૂ કર્યુ છે. હાયર એજ્યુકેશન વિભાગે શિક્ષણજગતના ઇતિહાસમા પ્રથમ વખત આ પ્રકારની કાર્યવાહી કરતાં નછૂટકે આચાર...