Tag: Color
સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝઃ સ્ટોપલોસ રાખી ઘટાડે રોકાણ કરી શકાય
કલર અને ઇફેક્ટ પિગમેન્ટના ક્ષેત્રમાં 60 વર્ષથી સક્રિય સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના શેરનો વર્તમાન બજાર ભાવ રૂા. 326નો છે. છેલ્લા બાવન અઠવાડિયામાં તેણે રૂા. 510.10નું ટોપ અને રૂા.290.20નું બોટ જોયું છે. 1952માં તેણે ઇનઓર્ગેનિક પિગમેન્ટના મેન્યુફેક્ચરિંગથી આરંભ કર્યો હતો. તેની પાસે એઝો પિગમેન્ટ અને હાઈપરફોર્મન્સ પિગમેન્ટ્સનો મોટો પ્રોડક્ટ પોર્ટફોલિયો ...