Friday, November 22, 2024

Tag: commissioner

અમદાવાદના કમિશનર નેહરા નહોર વગરના દીપડા સાબિત થયા

અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં બધું જ બરાબર છે. તેથી કોરોનાથી નાગરિકો નિશ્ચિંત હતા. હવે અમદાવાદ સમગ્ર દેશમાં આગળ આવી ગયું છે ત્યારે નેહરા રાજકારણી સાબિત થઈ રહ્યાં છે. તેમણે કોરોનામાં અમદાવાદ સલામત છે એવી દલીલ કરી હતી તે ટકી શકે તેમ નથી. અમદાવાદમાં જે રીતે મામલા વધી રહ્યાં છે તે જોતા કોરોના સામેની...

શહેરનાં તળાવોનાં પાણીની સફાઈ અને વિકાસ માટે મ્યુનિ. કમિશનરની તાકીદ

અમદાવાદ, તા.04 અમદાવાદ શહેરનાં તળાવોમાં ઠલવાઈ રહેલાં ગટરનાં ગંદાં અને દુર્ગંધયુક્ત પાણીને બંધ કરવા મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ઈજનેરી વિભાગને કડક તાકીદ કરી છે. ઉપરાંત તળાવોની આસપાસ ઊભા કરાયેલાં ગેરકાયદે દબાણો પણ હટાવવા તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે અમદાવાદમાં 32 ઈંચ વરસાદ પડતાં વસ્ત્રાપુરના તળાવને વરસાદી પાણીથી ભરવામાં આવ્યું છે. વ...

કમિશનર – મેયર સામે પડકાર: ગાંધી આશ્રમના મકાનો તોડવા સરવે કરતી ટી...

અમદાવાદ, 04 આશ્રમને ધ્વંશ કરવાના કામનો પ્રારંભ થતાં જ લોકોનો રોષ સામે આવ્યો છે. સરવે કરવા આવેલા ખાનગી કંપનીના અધિકારીઓને ગાંધી આશ્રમથી સ્થાનિક લોકોને ભગાડી દીધા હતા. તેથી કમિશ્નર વિજય નહેરા અને મેયર બિજલ પટેલ સામે મોટો પડકાર થયો છે. આશ્રમ આસપાસ રહેતાં 200 લોકોના મકાનોને તોડી પાડવા કે ખાલી કરાવવાનો સરવે કરવા માટે અમદાવાદના ઉસમાનપુરામાં આવેલી જીઓ ...

શહેરના તળાવોને સ્વચ્છ અને ગંદકીમુકત કરવાની અમપાની યોજના સફળ થશે?

અમદાવાદ,તા.03 અમદાવાદ શહેરના તળાવોને ડેવલપ કરવા માટે  અમપા દ્વારા અનેક વાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તળાવોમાં ગટરના પાણી અનઅધિકૃત રીતે ઠલવાઈ રહ્યા છે ત્યારે કમિશનર વિજય નહેરા દ્વારા  તમામ તળાવોને સ્વચ્છ અને ગંદકીમુકત કરવા માટે નિર્ણય કરાયો છે. તળાવો સાફ કરવા ગટરના જોડાણો દૂર કરવા માટે વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જો કે નહેરા અગાઉ 2...

અમદાવાદ શહેરમાંથી એક માસમાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક એકઠો કરાયો

અમદાવાદ, તા.૦૨ અમદાવાદ શહેરમાં અમપા દ્વારા શહેરને પ્લાસ્ટીકમુકત બનાવવાની ઝુંબેશ દરમિયાન એક મહીનામાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ એકઠો કરાયો છે. જે પૈકી ૧૪૦ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ તો શહેરની રહેણાંક અને કોમર્શિયલ મિલ્કતોમાંથી એકઠો કરાયો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે શહેરના મેયર બિજલ રૂપેશભાઈ પટેલ અને કમિશનર વિજય ન...

કમિશ્નર વિજય નહેરાને સમસ્યા સમજાવવા કોર્પોરેટર મયુર દવેએ અંગ્રેજીમાં પ...

અમદાવાદ,તા.૧૦ અમપાના કમિશનર વિજય નહેરા મિડીયાપ્રેમી ઓછા અને ટવીટર પ્રેમી વધુ છે.એમને જરૂર પડે કયાંક ચીફ સેક્રેટરી સુધી પોતે કરેલી કામગીરીના વખાણ માધ્યમોની મદદથી લેવાનુ ન ચુકતા કમિશનર વિજય નહેરાને ગુજરાતી ફાવતુ ન હોવાથી ખાડીયાના સિનિયર કોર્પોરેટર મયુર દવેએ ખાસ અંગ્રેજીમાં પત્ર લખીને કમિશનરને આપવાની ફરજ પડી છે. સિનિયર કોર્પોરેટરને વીસ મિનીટ સુધ...

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેરમાં આજે આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવશે

અમદાવાદ,તા.૨૮ અમદાવાદ શહેરમાં વધી રહેલા હવાના પ્રદુષણને નિયંત્રિત કરવા માટે ૨૯ ઓગસ્ટના રોજ સવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવી દોડતી કરશે.આગામી સમયમાં વધુ ૫૦ ઈ-બસો શહેરના માર્ગો પર દોડતી કરાશે.અમપાના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદ શહેરના લોકોને હવાનુ પ્રદુષણ ઘટાડવાના આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે. અમપાના કમિશનર વિજય...

ગુજરાતમાં મોટાપાયે બદલીઓ થવાની તૈયારી 

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ગમે તે ઘડીએ મોટા પાયે ફેરબદલ થવાની શક્યતા છે. સીએમઓએ સંકેત આપ્યા છે કે રાજ્યના જિલ્લાઓમાં કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ સચિવાલયના સિનિયર અધિકારીઓની સામૂહિક બદલીઓ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના નથી પરંતુ જિલ્લા કક્ષાએ અને રાજ્યક...

જવબદારી લેવાને બદલે બહાના આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર

કાંકરીયા બાલવાટીકામાં ડીસ્કવરી રાઈડસ દુર્ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો બચાવની પરિસ્થિતિ આવી ગયા છે. શહેરના પ્રથમ નાગરીક અને મ્યુનિસિપલ કમિશ્નર દુર્ઘટનામાં મનમાની જવાબદારી નથી એવા નિવેદનો કરી રહ્યા છે. પરંતુ રાઈડસની ટેન્ડર પ્રક્રિયાથી દુર્ઘટના સુધીના જે પુરાવાઓ બહાર આવી રહ્યા છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જ દુર્ઘટના માટે સંપૂર્...