Sunday, September 7, 2025

Tag: Companies

15 દિવસમાં 1200 કંપનીઓએ 17000 નોકરી આપી

30 પ્લેસમેન્ટ કેમ્પમાં ૮,૮૧૩ બહેનો સહિત  કુલ ૧૭,૧૪૮ વિદ્યાર્થીઓને રોજગારી મળી ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020 રાજ્યભરમાં ૬ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન કુલ ૩૦ પ્લેસમેન્ટ કેમ્પમાં ૩૪,૫૮૪ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૧૬,૧૭૮ પુરૃષો અને ૧૮,૪૦૬ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ૮,૩૩૫ પૂરૃષ અને ૮,૮૧૩ મહિલાઓ એમ કુલ ૧૭,૧૪૮ નોકરીયાતની પસંદગી...

ભાજપ ના શાસન માં લઘુ અને મધ્યમ બેન્ક માંથી ધિરાણ લઇ લોનધારકો ફરાર થવા...

ગાંધીનગર,12 ગુજરાતમાં નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બૅન્ક પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસા ચાંઉ કરી જવાની ઘટના ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારથી વધી છે. જેમાં મોટાભાગના લોકો ગુજરાત છોડીને વિદેશ ભાગી ગયા છે. છેલ્લા 6 વર્ષથી બૅન્કોમાંથી ધિરાણ લઈને પૈસા ન આપતી પેઢીઓ વધી છે. રાષ્ટ્રીયકૃત બૅન્કના ગુજરાતમાં આવેલી શાખાઓના વિલફૂલ ડિફોલ્ટર્સની ય...

ટોરેન્ટ,રીલાયન્સ જીઓ,ટાટા જેવી કંપનીઓએ પચાસ કીલોમીટરના રસ્તાઓ ખોદી નાં...

અમદાવાદ,તા.૧૭ અમદાવાદમાં જયાં મેયરે દિવાળીના પર્વ પહેલા તમામ તુટેલા રસ્તાઓ રીસરફેસ કરવા તંત્રને કડક આદેશ આપ્યા છે.ત્યાં ચોંકાવનારી વિગતો એવી બહાર આવી છે કે,અમદાવાદમાં વિવિધ કંપનીઓને અલગ-અલગ હેતુ માટે રોડ ઓપનીંગની પરમીશન ચોમાસાના ચાર મહીના બાદ કરતા તમામ સમયે આપવામા આવે છે.ટૂંકમાં આ કંપનીઓને અમદાવાદના સાત ઝોનના કોઈપણ વિસ્તાર,મહોલ્લા કે સોસાયટી અથવા ...

મિસમેચ જણાય તો જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટની 20 ટકા રકમ સરકાર પોતાની પા...

અમદાવાદ, શનિવાર જીએસટીઆર 3બીના રિટર્નમાં આપવામાં આવેલી વિગતમાં ખરીદી અને વેચાણના બિલોમાં કોઈ પણ પ્રકારનું મિસમેચ જોવા મળશે તો તેવા સંજોગોમાં જે તે કંપની કે વેપારીએ લેવાની નીકળતી કુલ ઇનપુટ ટેક્સ ક્રેડિટમાંથી 20 ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવી દેવામાં આવશે. આ આઈટીસી બધું જ સ્પષ્ટ થયા પછી રિલીઝ કરવામાં આવશે. આ અંગેનો એક પરિપત્ર નવમી ઓક્ટોબરે કરવામાં...