Tag: Computer
ગુજરાત યુનિ.ની ઘોર ઉદાસીનતના પ્રતાપે કોમ્પ્યુટર વેન કેમ્પસમાં ધૂળ ખાય ...
અમદાવાદ,તા.08
ગુજરાત યુનિવર્સિટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ અને લોકોને કોમ્પ્યુટરનુ બેઝીક જ્ઞાન મળી રહે તે માટે કોમ્પ્યુટર ઓન વ્હીલ વેન તૈયાર કરવામાં આવી હતી. જે તે સમયે સત્તાધીશો દ્વારા વેનના મારફતે કેવા કેવા કામો થશે તેની જાહેરાતો પણ કરવામાં આવી હતી.જે તે સમયે ઇલેક્શનના બહાને આ વાનને પડી રહેવા દેવામાં આવી હતી. ઇલેક્શન ...
રાજ્યની માધ્યમિક શાળાઓમાં પાંચ વર્ષથી કોમ્પ્યુટર શિક્ષકની ભરતી જ નથી ક...
રાજ્ય સરકાર દ્વારા ‘ભણે ગુજરાત’, ‘વાંચે ગુજરાત’ જેવા સૂત્રો આપવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં નિષ્ફળ રહી છે. રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. એટલું જ નહીં, રાજ્ય સરકાર હસ્તકની 3017 પ્રાથમિક શાળાઓ કોમ્પ્યુટર લેબની સુવિધા જ નથી તેવી ખુદ સરકારના શિક્ષણ મંત્ર...