Thursday, March 13, 2025
Advertisement

Tag: Conductor

મહિલાને બસમાં પ્રસુતિની પીડા ઉપાડતા આંગણવાડી કાર્યકરનાં સહયોગથી બાળકને...

સિધ્ધપુર ડેપોની બસમાં આદિવાસી મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા આંગણવાડી કાર્યકરની મદદથી સગર્ભાને બસમાં જ ડિલિવરી કરાવાઈ હતી. પાલનપુર ડીવીઝન હેઠળના સિધ્ધપુર ડેપોના ડ્રાઇવર અને કંડક્ટરે સરાહનીય કામગીરી કરીને ડિલિવરી બાદ 108ને ફોન કરીને મેડિકલ વાન બોલાવી હતી.  આ અંગેની વિગત મુજબ સિધ્ધપુર ડેપોની બસ મેતાથી સુરત જઇ રહી હતી. આ દરમ્યાન દાહોદ તાલુકાના ખરોડ ગામન...