Tuesday, July 1, 2025

Tag: Congress Ahmed Patel

ગુજરાતને લૂંટતા 83 ખાણમાફિયાઓ સામે ફરિયાદોમાં કોઈને જેલ નહીં

રાજ્યના છ જિલ્લામાં ખાણ માફિયાઓ સામે 83 ફરિયાદો થઇ છે. સૌથી વધુ 35 ફરિયાદો કચ્છમાં થયેલી છે. બીજાક્રમે સૌથી વધુ ફરિયાદો ગીર સોમનાથ જિલ્લામાં છે. વિભાગે માત્ર દંડની કાર્યવાહી કરી છે, કેટલાકને દંડમાં હપ્તા બાંધી આપ્યા છે. ગાંધીનગર અને અમદાવામાં સાબરમતી નદીની રેતી કાઢવાનું એક મોટું કૌભાંડ ચાલે છે છતાં વિભાગની નજર સામે બિન્દાસ રેતી કાઢવાના કામો થઇ રહ્ય...

મદ્રેસા મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનું અમલીકરણ કરો – શેખ, હાર્દિક પટે...

રાજ્‍યમાં છેલ્લા બે વર્ષથી હજ સમિતિની રચના થઈ નથી, જેથી હજયાત્રાએ જતા યાત્રીઓ આજે અમદાવાદ એરપોર્ટ પર અપૂરતી વ્‍યવસ્‍થાના કારણે પરેશાનીઓ ભોગવી રહ્‌યા છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં મુસ્‍લિમ સમાજના એકપણ યાત્રાધામનો સમાવેશ થયેલ નથી, જેના કારણે લઘુમતી સમાજને હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડયા છે. લઘુમતી સમાજના વિકાસ માટે વડાપ્રધાનના ૧૫ મુદ્દાના અમલીકરણ...

ભાજપાના નેતાના કૌભાંડ પહેલાં 1200 તળાવોનું 9 હજાર કરોડનું કૌભાંડ પકડાય...

ભરૂચના ભાજપના નેતા પરેશ પટેલનું લાખો રૂપિયાનું જીંગા તળાવ કૌભાંડ પકડાયા પહેલાં 1200 જીંગા તળાવમાં રૂ.9000 કરોડનું કૌભાંડ થયું હતું. ભાજપના નેતા પરેશ પટેલના પાણી ચોરી કૌભાંડ બહાર આવ્યા બાદ એક વાત નક્કી થઈ ગઈ છે કે, ભરૃચમાં ગેરકાયદે જીંગા ઉછેર કૌભાંડ આજે પણ ચાલી રહ્યાં છે. ફેબ્રુઆરી 2015માં જીંગા ઉછેર માટેના ગેરકાયદે તળાવોનું કૌભાંડ આચરવામાં આવ્યુ...

ભાજપના 3 નેતાઓને આચાસંહિતામાં 1 વર્ષની સજા છતાં 10 વર્ષથી આઝાદ

2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં મોરબી ખાતે ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થાય એવા મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા અંજારના ધારાસભ્ય નિમા આચાર્ય સામે મોરબીમાં ગુનો નોંધાયો હતો. કેસ એડિશનલ ચીફ જ્યૂડીશયલ મેજિસ્ટટ્રેટ જે.જી.દામોદ્રએ આચાર સંહિતા ભંગ મામલે વિડીયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લઈ તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્ય, કાંતિલાલ અ...

અમદાવાદમાં ચૂંટણી કંટ્રોલરૂમમાં 1300 ફરિયાદો આવી

લોકસભાની અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ એમ બે બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન સાથે અંદાજિત 61.32 ટકા મતદાન થયું છે, તેમ જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતેના ફરિયાદ સંબંધિત કન્ટ્રોલ રૂમમાં 1300થી વધુ કોલ મતદાર યાદી સંબંધી બાબતોની જાણકારી માટે તેમજ 34 ફરિયાદો મતદાન સંબંધિત બાબતોની આવતા તમામનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. સાથોસાથ મુખ્...