Tag: Congress be broken?
ગુજરાત કોંગ્રેસની ચંડાળ ચોકડીનો જૂથવાદ ક્યારે તૂટશે ?
દિલીપ પટેલ
અમદાવાદ, 12 માર્ચ 2020
ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ છે. જૂના કોંગ્રેસના લોકો પોતાને કોંગ્રેસ માને છે, બહારથી આવેલા હોય તેમને બહારના ગણીને કોરાણે મૂકી દેવામાં આવે છે. કોંગ્રેસે આત્મ મંથન કરવાની જરૂર છે. જેટલા નેતાઓ બીજો પક્ષ છોડીને કોંગ્રેસમાં આવ્યા છે. સામેના પક્ષમાથી નારાજગી વ્યકિત કરી કે બળવો કરી કોંગ્રેસમા જોડાયા હોય એવા શક્તિશાળી ...