Tag: Congress Corporation
દેકારા અને પડકારો વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક
રાજકોટ,તા.13
રાજકોટ મહાનગરપાલિકાની મળેલી જનરલ બોર્ડ બેઠકમાં વિપક્ષે વરસાદના પાણી ભરાવા મુદ્દે દેકારો મચાવ્યો હતો. વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા મુદ્દે ભારે હોબાળો મચાવી દીધો હતો. વરસાદી પાણીનો નિકાલ તાત્કાલિક કરો તેવો કોંગ્રેસના કોર્પોરેટરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. પોપટપરાના નાળાના અને રોગચાળાના બેનર્સ...
ગુજરાતી
English