Tag: CongressG
ખેડા જિલ્લાના મહિપતસિંહ ચૌહાણને ફોન પર ધમકી, ભાજપ નેતા શામિલ?
ખેડા જિલ્લામા સર્વ સમાજ સેનાના સંયોજક મહિપતસિંહ ચૌહાણને ફોન પર ધમકી, અગાઉ ભાજપના નેતા સામે પડ્યાં હતા
સરકારી ગ્રાન્ટોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર ખેડા જિલ્લામાં થઇ રહ્યો હોવાના અનેક કિસ્સા સામે આવ્યાં છે, પરંતુ જો તમે સાચી બાબતમાં અહીના કોઇ રાજકારણી સામે પડ્યો છો તો તમારો ખેલ ખતમ, થોડા સમય પહેલા જ લવાલ ગામના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણ ભાજપના એક ને...
બદરૂદીન શેખની ચા-પાણી વાતથી કોંગ્રેસ ભયમાં
અમદાવાદ, તા.૦૬
શહેરના બહેરામપુરાના કોર્પોરેટર અને પૂર્વ મ્યુનિસિપલ વિપક્ષનેતા તરીકે પાંચ વર્ષ સુધી એકહથ્થુ સત્તા ભોગવનારા બદરૂદીન શેખે એક વધુ વિવાદ સર્જયો છે. અમપાના એક કર્મચારીના પિતાના અવસાન બાદ યોજાયેલા બેસણા બાદ કોંગ્રેસના આ કોર્પોરેટરે બેસણામાં આવેલા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ભાજપના ધારાસભ્ય સહીત કેટલાક ભાજપના વર્તમાન અને પૂ...
ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યારી મનિષા પકડાઈ, જાણો હત્યાકાંડની તમા...
ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનપશાળી કેસના લાંબા સમયથી ફરાર આરોપી મનિષા અને તેના સાથી સુજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ વર્ષે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રેલવે પોલીસની તપાસમાં બહાર આ...
રાજકારણની યુવા ત્રિપુટીમાં મેવાણી શાણા, અલ્પેશ મુરખ
ગાંધીનગર, તા. 24
રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. અને આ પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને ત્રણ ત્રણ બેઠકો મળી છે. જેમાં ભાજપને થરાદની બેઠકનું નુકશાન થયું છે તો કોંગ્રેસે આ બેઠક જીતીને ફાયદો કર્યો છે. તો 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ પકડીને રાજકારણમાં ઘૂસેલા અને ત્યારબાદ કોંગ્રેસનો હાથ છોડીને કમળમાં પોતાનું સ્થાન ખિલવવા ગયે...
બે દિવસ બાદ 6 વિધાનસભા બેઠક પર ગુજરાતમાં ચૂંટણી
રાજ્ય માં 2 દિવસ બાદ વિધાનસભા ની 6 બેઠેકો માટે ની પેટા ચૂંટણી યોજવાની છે જેના માટે ચૂંટણીપંચ સંપૂર્ણ સજ્જ છે એમ મુખ્ય ચૂંટણી અધિકારી dr. s મુરલીક્રિસન એ જણાવ્યુ હતુ ..તેમને વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે
https://youtu.be/Fh9BWhEAkdQ
થરાદ
કુલ 260 મતદાન મથકો
પુરુષ 1.15.711 ,
મહિલા 1.02.138
કુલ 2.17.849 મતદારો છે
રાધનપુર.
મતદાન ...
રાહુલ ગાંધી શુક્રવારે મેટ્રોપોલિટન કોર્ટમાં હાજરી આપવા આવશે
અમદાવાદ, તા. 09
કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી 11મી ઓક્ટોબરે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજરી આપવા આવશે. તેઓ શુક્રવારે બપોરે 2.30 વાગ્યે શહેરની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજરી આપશે.
મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ નોટબંધી સમયે એડીસી બેન્ક વિરૂદ્ધ કરેલી ટિપ્પણી સામે તેમની સામે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. જેની મુદત શુક્રવારે હોવાથી તેઓ મેટ્રોપ...
ખેડૂત નેતા હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન રૂપાણીને પત્રમાં શું લખી મોકલ્યુ...
ગુજરાતના ખેડૂત નેતા હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને 1 ઓક્ટોબર 2019માં લીલા દુષ્કાળમાં ખેતીને કેવી ખાનાખરાબી થઇ તે અંગે પત્ર લખીને ખેડૂત હીતમાં માંગણી કરી છે. તેથી કૃષિ પ્રધાન રણછોડ ફળદુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તુરંત કૃષિ વિભાગને ખેતીમાં નુકસાની અંગે સરવે કરવાની સૂચના આપવી પડી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને મદદ કરવાની તૈયારી હાર્દિ...
શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પમાં ડ્રગ્સ માફિયા ચૂંટણી લડેલો
અમદાવાદ : પોલીસે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ મુખ્ય સૂત્રધાર શહેજાદ તેજાબવાલાના ઘરેથી પિસ્તોલ, ત્રણ કારતૂસ અને 54 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા અને પોતાની જાતને પત્રકાર ગણાવતો શહેજાદ...
કેન્સર હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર અને અનીતિનું કેન્સર
જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ભૂતપૂર્વ કર્મચારીનો આક્ષેપ
અમદાવાદ : પ્રખ્યાત ગુજરાત કેન્સર સોસાયટીના નામે ચાલતી ચામુંડા બ્રીજ પાસેની જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ઘટસ્ફોટ હોસ્પિટલનાં જ એક ભૂતપૂર્વ કર્મચારીએ કર્યો છે. ટ્રસ્ટના નામે શરૂ કરાયેલી હોસ્પિટલ હવે તદ્દન ખાનગી હોસ્પટલ ની ઢબે જાહેર જનતા પાસે...
ભાજપના MLA બલરામ થાવાણીએ પોતાના દારૂડિયા મિત્રનો પક્ષ લીધો, લોકોએ હુરિ...
થોડા મહિનાઓ પહેલા અમદાવાદના નરોડામાં એક મહિલાને માર માર મારીને બાદમાં માફીનું નાટક કરનારા ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી ફરીથી વિવાદમાં આવ્યાં છે, એક તરફ ભાજપની વિજય રૂપાણી સરકાર દારૂબંધીની વાતો કરી રહી છે, બીજી તરફ તેમના જ ધારાસભ્યો દારૂડિયાઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે, ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ અમદાવાદના કુબેરનગરમાં કર્ણાવટી સુંદરવન રેસીડેન્સી પા...
સસ્પેન્શનને લઈને ભાજપમાં ભારેલો અગ્નિ, ભાજપના કાર્યકર તરીકે સસ્પેન્ડ ક...
અમદાવાદ,તા.૨૬
શુક્રવારે બિલ્ડર પાસેથી રૂપિયા લેવાનો વિડીયો વાઈરલ થયા બાદ ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસને ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેને પગલે ભાજપના કાર્યકરોમાં ઉગ્ર નારાજગી જાવા મળી રહી છે.ભાજપના કાર્યકરોનુ કહેવુ છે કે,પુલકીત વ્યાસ અગાઉ કોંગ્રેસના કાર્યકર હતા.તેમણે વર્ષ-૨૦૦૦ની અમદાવાદ મ્...
ભૂપેન્દ્રસિંહ પર કોર્ટની ભિંસ વધી, 27મીએ જુબાની માટે હાજર થવા ફરમાન
અમદાવાદ, તા. 23
રાજ્યના શિક્ષણ અને કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે. ચૂડાસમાની જીતને પડકારતી અરજી મુદ્દે સુનાવણી મામલે ગુજરાત હાઈકોર્ટે તેમની સામે ઈલેક્શન પિટીશન કેસમાં જુબાની આપવા માટે સમન્સ ઈશ્યૂ કર્યું છે. અને ચૂડાસમાને 27મી ઓગસ્ટે હાજર રહેવાના ફરમાન સાથેનું આ સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અશ્વિન રાઠોડ...
225 વર્ષ જૂની પાવન ભૂમિ સત્તાધારના સંત જીવરાજબાપુનો દેહવિલય, દર્શન માટ...
રાજકોટ,તા:૨૦
તીર્થધામ સત્તાધારના આપાગીગા એવા દિવ્ય સંત જીવરાજબાપુએ તેમનો દેહ છોડી દીધો છે, જેથી તેમના લાખો શ્રદ્ધાળુ ઓમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, તેમના પાર્થિવ દેહને અત્યારે દર્શન માટે રાખવામાં આવ્યો છે, હજારો ભક્તો તેમના અંતિમ દર્શન માટે સત્તાધાર આવી રહ્યાં છે, મહંત જીવરાજબાપુનું 93 વર્ષની ઉંમરે નિધન થયુ છે, તેઓને છેલ્લા કેટલાક સમયથી શ્વાસ અને...
હવે સાબરમતી રિવરફ્રન્ટમાં પણ કૌભાંડ, ઓડિટમાં રૂપિયા 69 કરોડનો ગોટાળો સ...
અમદાવાદ, તા:૧૭
ગુજરાતમાં ભાજપના રાજમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સાબરમતી રિવરફ્રન્ટમાં રૂપિયા 69 કરોડના ગોટાળા સામે આવ્યાં છે, આ કૌભાંડનો ખુલાસો ઓડિટમાં થયો છે, કોર્પોરેશનમાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચીફ વિજિલન્સ દ્વારા સમગ્ર કેસની તપાસની માંગ કરી છે. વિપક્ષના આરોપ મુજબ રૂપિયા 69 કરોડ ક્યાં ગયા તેનો કોઇ ...
નવા પ્રમુખની નિમણૂંકને લઈને અહેમદ પટેલનું વર્ચસ્વ રહેશે તો કોંગ્રેસમાં...
કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક માટે આવતીકાલ તા. 10 ઓગસ્ટનાં રોજ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે. જેમાં ગુજરાતનાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોંગ્રેસ પ્રમુખપદના દાવેદાર તરીકે જો પોતાના ઉમેદવારને બેસાડવામાં સફળ રહે તો કોંગ્રેસ પક્ષના બે ભાગલા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડે એવી સ...
ગુજરાતી
English