Tag: CongressE
અખિલ ભારતિય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટમા ઉપપ્રમુખ તરીકે ધારાસભ્...
અમદાવાદ, 13 માર્ચ 2020
અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય બદરુદ્દીન શેખની અખિલ ભારતિય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટમા વાઇસ ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે.
ગુજરાત કૉંગ્રેસ ના વરિષ્ટ આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા બદરુદ્દીન શેખને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીની સૂચનાથી તેમજ એહમદ પટેલની ભલામણથી સંગઠન મહાસચિવ ...
જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી...
જંબુસરના ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી
અમદાવાદ 14, માર્ચ 2020
જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળતાં તેના પ્રત્યાઘાતરૂપે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ કાર્યકરોએ સખત શબ્દોમાં વખોડી.
9 માર્ચ 2020ના રોજ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઈ રહ્યા હત...
સાયબર લૂંટારા સામે પોલીસ ફરિયાદ લેતી નથી, મોદી, રૂપાણી અને જાડેજાના વા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં સાયબર ક્રાઈમના ગુનાની વાતોના વાડા કરે છે. પણ ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા કે ગુજરાતના ગૃહ રાજ્ય પારધાન પ્રદીપ જાડેજા અને રાજ્યના ગૃહ પ્રધાન વિજય રૂપાણી ગુજરાતની પ્રજાની સાયબર લૂંટારાઓ સામે લોકો ફરિયાદ કરવા જાય છે તો ફરિયાદ લેતા નથી લે છે તો 50 ટકા ગુનામાં આદાલતમાં આરોપનામું રજૂ કરવામાં આવતું નથી.
ગુજરાત વિધાનસભા...
રૂપાણી સરકારનું રૂ.150 કરોડનું વિદ્યાર્થી ટેબલેટ કૌભાંડ
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020
કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા ઢગલાબંધ વિગતોમાંથી એવી વિગતો બહાર આવી છે કે, 2020-21માં કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવા માટે રૂ.1 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં હજું, 80 હજાર ટેબલેટ, 50 ટકા વિદ્યાર્થીઓને હજું સુધી રૂપાણીની નિષ્ફળ સરકારે ટેબલેટ આપ્યા નથી. લેનોવો ઈન્ડિયા કંપનીનું ટેબલેટના રૂ.6667 ચૂકવ્ય...
પક્ષપલટુઓ હવે ભાજપને નડે છે, ઓરમાયા બની ગયા
ભુજ અને મુંદરા APMCમાં ભાજપના આંતરિક જૂથવાદના કારણે સર્જાયેલી વરવી પરિસ્થિતિ અંગે કોંગ્રેસે વેધક કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં ભળેલાં નારણ કારા ડાંગરે ભુજ APMCના અધ્યક્ષપદની બીજી ટર્મ માટે ભાજપે નક્કી કરેલાં ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ સામે ઉમેદવારી નોંધાવી હતી.
મુંદરા APMCમાં કોંગ્રેસના સત્તાલાલચુઓને ભાજપે ખેસ પહેરાવ્યો છે, ...